NHAI Recruitment 2024:NHAI માં વિવિધ પોસ્ટ પર સરકારી નોકરી મેળવવાની તક, તમે 18મી જુલાઈ સુધી અરજી કરી શકો છો

NHAI Recruitment 2024:NHAI માં વિવિધ પોસ્ટ પર સરકારી નોકરી મેળવવાની તક, તમે 18મી જુલાઈ સુધી અરજી કરી શકો છો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો જે ઉમેદવાર સરકારી નોકરી કરવા માગતા હોય તેમના માટે સારી તક છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 18મી જુલાઈ 2024 સુધી ફોર્મ ભરી શકે છે

નેશનલ હાઈવે ઓથોરિટી ભરતી શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર નેશનલ હાઈવે ઓથોરિટી માં ફોર્મ ભરવા માંગે છે તે કોઈ પણ યુનિવર્સિટીમાં કેજ્યુકેશન પાસ કરેલ હોવું જોઈએ અને સિવિલ એન્જિનિયર માં નાટક કરેલ હોવું જોઈએ અને કોઈપણ વર્ષ માટે અમને કામ કરવાનો અનુભવ હોવો જોઈએ અને અરજી કરવા માંગે છે તેમની 65 વર્ષથી વધી ન હોવી જોઈએ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ જગ્યા છે જે તમારે સત્તાવાર જાહેરાત વાંચી લેવી

હાઇવે ઓથોરિટી ભરતી માટે અરજી કેવી રીતે કરવી

તમારે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે NHAI nhai.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યાં જઈને વેકેન્સી હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી જે ભરતીમાં ફોર્મ ભરવું હશે તેના પર એપ્લાય પર ક્લિક કરી અને આગળ પેજ ખુલશે એટલે એક ફોર્મ આવશે તેમાં તમામ માહિતી લખવાની રહેશે પછી તમારો ફોર્મ ભરાઈ જશે અને ફોર્મ ભરાવ્યા પછી ઉમેદવારે જે પ્રિન્ટ કાઢી લેવી

Leave a comment