ધોરણ 10 પછી શું કરવું જોઈએ? 10 બોર્ડ પછી આ કોર્ષ કરી લો, લાઈફ સેટ થઇ જશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવી ગયું છે. ધોરણ 10 માં પાસ થયેલા વિદ્યાર્થીઓ વિચારે છે કે હવે ધોરણ 10 પછી શું કરવું જોઈએ? ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝમાં હોય છે કે ધોરણ 10 પાસ કર્યા પછી કયા વિષયમાં અભ્યાસ કરવો જોઈએ? કયો કોર્સ કરવો જોઈએ? અને … Read more