મફત સૌર ચૂલ્હા યોજના 2024: ભારતની બધી મહિલાઓને મળશે મફત માં સોલાર સ્ટવ અને 100% સબસિડી

ભારત સરકાર દ્વારા બધી મહિલાઓ માટે મફત મફત સૌર ચૂલ્હા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ સબમીટ કરીને આ યોજનાનો લાભ મેળવી શકાય છે, Free Solar Chulha Yojana 2024 માટેની અરજી પ્રક્રિયા ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશો. ,

અત્યારે બજારમાં મફત સોલાર સ્ટવ 20000 થી 25000 ની વચ્ચે આવી જશે, જે કેન્દ્ર સરકાર દ્વારા તમને મફત આપવામાં આવશે. આ યોજના તમને ઇન્ડિયન સોલર સ્ટવ આપવામાં આવશે. આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તેના માટે આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

Free Solar Chulha Yojana 2024 શું છે ?

મફત સોલાર સ્ટવ યોજના જે ભારત સરકાર દ્વારા ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિલિન્ડરની ખરીદી કરી શકતા નથી જે આર્થિક રીતે પછાત પરિવાર છે તે આ યોજનાનો લાભ લઇ અને પોતાનું જીવન સુધારી શકે છે.

ઇન્ડિયન ઓલ કોર્પોરેશન દ્વારા વીજળીની જરૂરિયાત વાળા વિસ્તારમાં ગેસ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે આઈસ્ટોરેસન ઉપર સોલાર મૂકી અને કરવામાં આવે છે અને સાથે સિસ્ટમમાં બેટરી પણ જોડવામાં આવે છે જેનાથી જ્યારે વાદળછાયે વાતાવરણ હોય ત્યારે પણ રસોઈ કરી શકાય.

સોલાર સ્ટવની કિંમત શું છે?

બજારમાં આ સોલા સ્ટવની કિંમત 10000 થી 20,000 રૂપિયા જેટલી હોય છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ સ્ટવ  મફતમાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા સોલર 20,000 ની કિંમત મફતમાં મહિલાઓને આપવામાં આવશે.

મફત સૌર ચૂલ્હા યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો

આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઘણા જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે જે નીચે મુજબ છે.

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • આધાર સાથે લિંક કરેલ બેંક ખાતાની પાસબુક
 • આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

મફત સૌર ચૂલ્હા યોજના 2024 ક્યારે શરૂ થશે?

મફત સોલાર ચૂલ્હા યોજના 2024 નું બુકિંગ શરૂ થઈ ગયું છે,ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ સોલાર ચુલ્હા આપવામાં આવ્યા છે. જે મહિલાઓ લાભ લેવા માંગે છે તેઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની  ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ફટાફટ આવેદન કરી શકે છે. આ યોજનામાં પરિવારને 100% સબસીડી આપવામાં આવે છે અથવા તેના ઘરે સોલાર સ્ટવ નું સેટઅપ કરી આપવામાં આવે છે.

મફત સૌર ચૂલ્હા યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી?

મફત સોલારચૂલ્હા યોજના નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે, ઓનલાઇન અરજી કરવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પોર્ટલની મુલાકાત લેવી પડશે, અરજી કઈ રીતે કરી શકાય તેની વિગત નીચે આપેલ છે.

 • સૌપ્રથમ ઇન્ડિયન ઓલ કોર્પોરેશન પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ iocl.com ની મુલાકાત લો
 • તેના પછી પોર્ટલ પર “ઇન્ડોર સોલર કુકિંગ સ્ટવ” ઓપ્શન પર ક્લિક કરો અને એક નવું પેજ ખુલશે
 • જેમાં તમને સોલાર ચુલ્હા યોજના વિશે સંપૂર્ણ માહિતી આપેલ હશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો
 • અહીં તમે તમારું ફોર્મ ભરી શકો છો, ફોર્મ ભરવામાં જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
 • પછી સબમીટ બટન પર ક્લિક કરો
 • આ રીતે તમારું ફોર્મ ભરાઈ જશે અને પછી તમારા ફોર્મ ની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી

નિષ્કર્ષ 

આજના આ લેખમાં તમને ફ્રી સોલર ચૂલા યોજના 2024 વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. અમને વિશ્વાસ છે કે આ લેખ તમને પસંદ આવ્યો હશે અને આ લેખનો ઉપયોગ કરીને તમે સોલાર સ્ટવ યોજના માટેની અરજી કરી શકશો. જો તમે પ્રધાનમંત્રી મફત સોલાર જુલાઈ યોજના નો લાભ હજી સુધી લીધો નથી તો તમે આ આર્ટીકલ વાંચીને યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો, આ લેખ તમારા પરિવાર અને મિત્રો સુધી શેર જરૂર કરો.

Leave a comment