Free Solar Chulha Yojana Gujarat :100% સબસિડી સાથે મહિલાઓ માટે સૌર ચુલ્હા મળશે , હમણાં જ અરજી કરો

Free Solar Chulha Yojana Gujarat :100% સબસિડી સાથે મહિલાઓ માટે સૌર ચુલ્હા મળશે , હમણાં જ અરજી કરો નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને મફતમાં સોલાર ગેસ સગડી આપવામાં આવે છે તેના દ્વારા મહિલાઓને આંખમાં કોઈ તકલીફ ન થાય અને સસ્તા ભાવે બધાને બદલે સોલાર સિસ્ટમ મળી જાય તે માટે સરકાર દ્વારા મફત ગેસ સગડી યોજના ચાલુ કરવામાં આવી છે

મફત સોલાર ઝુલ્હા યોજના હેઠળ મહિલાઓની કલ્યાણકારી યોજનામાં સસ્તા ભાવે સોલર મળી રહે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કોને મળશે આ યોજનાનો લાભ ની માહિતી તમે વાંચી શકો છો

મફત સૌર ચૂલ્હા યોજના સહાય Free Solar Chulha Yojana Gujarat  

આ યોજના હેઠળ જે મહિલાઓને મફત સોલાર યોજના જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી ઓછા ખર્ચે મફત ગેસ સબસીડી આપવામાં આવશે અને 15000 થી 20 હજાર રૂપિયા બજારમાં છે પરંતુ તમને સસ્તા દરે આ ગેસ સગડી મળી જાય છે

મફત સૌર ચૂલ્હા યોજના ઉદેશ્ય જાણો Free Solar Chulha Yojana Gujarat

મફત સોલાર ઝુલા યોજના હેઠળ તમને સોલાર પ્લેટ લગાવવામાં આવશે અને વાયર દ્વારા બેટરી સાથે જોડાણ કરવામાં આવશે જેના દ્વારા ગેસ સગડી ચાલશે અને તમે આ સગડી વડે કોઈપણ જમવાનું બનાવી શકો છો અને સૂર્યપ્રકાશથી આ બેટરી ચાર્જ થશે અને પછી તમે આખી રાત પણ ખોરાક રાંધી શકો છો ચોમાસામાં ખૂબ જ ઉપયોગી થશે કારણ કે ચોમાસામાં ગેસની તકલીફ હોય છે એટલે તમે દિવસે ચાર્જ કરી અને રાતે પણ વાપરી શકો છો આ દ્વારા ગરીબ પરિવારના લોકોને આર્થિક રીતે મદદ મળી રહેશે અને સૌથી ઓછી કિંમતમાં યોજનાનો લાભ મળશે

મફત સૌર ચૂલ્હા યોજના મહત્વના દસ્તાવેજો Free Solar Chulha Yojana Gujarat

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • ફોટો
  • બેંક પાસબુક

મફત સૌર ચૂલ્હા યોજના ઓનલાઈન અરજી કરો Free Solar Chulha Yojana Gujarat

  • મફત સૌર ચૂલ્હા યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, તમારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  • ત્યાં મુખ્ય પૃષ્ઠ પર “ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી, સોલર સ્ટોવ સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી તમને જાહેર કરવામાં આવશે.
  • અહીં તમારે બુકિંગ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, પછી તમારી સંપર્ક વિગતો અને જરૂરી માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તમારી અરજીની ચકાસણી કરશે.
  • ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Leave a comment