સુકન્યા સમૃદ્ધિ યોજના : તમારી દીકરીને મળશે 10 લાખ રૂપિયા

સુકન્યા સમૃદ્દિ યોજના એ ભારત સરકાર દ્વારા છોકરીઓના ભવિષ્યને   સુરક્ષિત કરવાના હેતુથી એક  મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના છોકરીના લગ્ન માટે 10 લાખ રૂપિયા સુધીની નોંધપાત્ર રકમ સહીત ઘણા બધા  લાભો આપે છે. આ લેખ માં, અમે યોજના ના લાભો  માટેના પાત્રતા માપદંડો , તે આપે છે.

સુકન્યા  સમૃદ્ધિ યોજના  ?sukanya samruddhi yojana

(SSY)  ભારત સરકાર દ્વારા ચલાવતી સ્કીમ છે. જે દીકરીઓના ભવિષ્ય માટે સચેત બચતને પ્રોત્સાહન આપવા માટે હોય છે . આ યોજના અંતર્ગત , દીકરીના પિતા અથવા માતા અથવા કાનૂની સંરક્ષણ દ્રારા ખાતું ખોલીને નાણાં જમા કરવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ના લાભો : sukanya samruiddhi yojana na labho 

સુકન્યા સમૃદ્ધિ  યોજનામાં રોકાણ કરીને , તમે માત્ર તમારી પુત્રીના ભવિષ્યને જ નહીં પણ આકર્ષક  વ્યાજ દરો અને કર લાભોનો આનંદ માણો છો. આ યોજના  તામારી  પુત્રી ના લગ્ન માટે બચત કરવા માટે સલામત અને વિશ્વસનીય વિકલ્પ પ્રદાન કરે છે. 

આ યોજના દ્વારા પુરા પાડવા માં આવતા  ફાયદાઓ તરફ આગળ વધતા , તે આકર્શક  વ્યાજ દર ઓફર કરે છે.  જે  વાર્ષિક  ચક્રવ્રદ્ધિ  થાય છે . વર્તમાન વ્યાજ દર મોટાભાગની અન્ય નાની બચત યોજનાઓ કરતા વધારે છે. વધુમાં , આ યોજનામાં આપેલ યોગદાન આવકવેરા કાયદાની કલામ 80C  હેઠળ  કર લાભો માટે પાત્ર છે . આ સુકન્યા સમૃદ્ધિ  યોજનાને તેમની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા  માંગતા તા માતા-પિતા  માટે એક આકર્ષક વિક્લ્પ બનાવે છે

સુકન્યા સમૃદ્ધિ યોજના રકમ : sukanya  samruddhi yojan rakam 
1.  ખાતું ખોલવા નું
  •  ના જન્મથી લઈને 10 વર્ષ ની ઉંમર સુધી ખોલી શકાય છે.
  • દીકરી માટે માત્ર એક જ ખાતું ખોલી શકાય છે.

2.  જમા રકમ

  • એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું  ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરી શકાય છે.
  • 15 વર્ષ સુધી જમા કરવું પડે છે.

3.  વ્યાજ દર

  •  સરકારી વ્યાજ દર મુજબ  વ્યાજ મળી શકે છે,  જે દર વર્ષ બદલે છે.  (2024  ના ક્વાર્ટર માટે વ્યાજ દર 7.6%છે )

4.  આયકર માફી

  •  આ યોજના  અંતર્ગત જમા કરેલી રકમ પર સેક્શન  80C  હેઠળ  કરમુક્ત છે .
  • વ્યાજ તેમજ મુદત પૂર્ણ પછી મળતી રકમ પણ કર નથી લાગતો.

5.  પરિપક્વતા

  •  ખાતું 21 વર્ષ માટે ખોલવા માં આવે છે , અથવા દીકરીના લગ્ન પાર ( જો લગ્ન 18 વર્ષ પછી થાય તો ) પુરી થશે.
  • દીકરીના 18 વર્ષ પૂર્ણ થયા પછી ખાનગી ઉપયોગ  માટે  50% રકમ કાઢી શકીએ  છીએ.

ફોર્મપોતાનું ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કર

આઈ ડી એડ્રેસ પૃફની  ફોટો કોપી અટેચ કરો દીકરી નું જન્મ પમાણ પાત્ર ની કોપી પણ જોડો.
પોતાના અને પોતાની પુત્રી ના બે-બે   પાસપોર્ટ સાઈઝના  ફોટા લગાવો.

– તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંક માં પણ ખોલી શકો છો.

ફોર્મ ડાઉનલોડ કરો. ( જાણો કઈ કઈ બેંક માં પણ ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ ખાતું ).

10 લાખ રૂપિયા સુધી કેવી રીતે મળશે ? 

  •  જો દર વર્ષે મહત્તમ જમા રકમ ₹1.5 લાખ રાખવામાં આવે અને વ્યાજ દર ચાલુ દર પ્રમાણે મળે , તો 21 વર્ષ પછીઅંદાજે 10 લાખ  રૂપિયા સુધી જમા થશે

નિસ્કર્ષ માં , સુકન્યા સમૃદ્ધિ યોજના એક પ્રશંસનિય  યોજના છે. જેનો હેતુ બાળક ના ભવિષ્ય માટે નાણાકીય  સુરક્ષા પાદન કરવાનો છે.  તે વ્યક્તિઓની વિશાળ શ્રેણી માટે સુલભ છે, અને કર બચત અને સ્પર્ધાત્મક વ્યાજ દરો  જેવા આકર્શક લાભો પાદન કરે છે.  તેમની દીકરીઓ ના ભવિષ્ય ને સુરક્ષિત કરવા માટે ભરોસાપાત્ર  રોકાણ ના માર્ગ ની શોધ કરતા માતા-પિતા માટે,  સુકન્યા સમૃદ્ધિ યોજના એક સમજાદાર પસંદગી તરીકે  ઉભી થાય છે.

આ યોજના માટે પાત્રતા ધરાવતા માતા-પિતા અને વાલીઓ માટે શક્ય તેટલું વહેલું ખાતું ખોલવાનું વિચારવું અગત્યનું છે, જેથી તેનો મહત્તમ લાભ થાય. આ યોજનાના લાભોનો લાભ ઉઠાવીને, તેઓ તેમની દીકરીઓ માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે અર્થપૂર્ણ પગલાં લઈ શકે છે.

મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ H.U.M. છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય, તો તમે આ આર્ટિકલ ને  તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a comment