12th Science and GUJCET Marksheet: ધોરણ 10 અને ધોરણ 12 માનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે હવે તમામ વિદ્યાર્થી મિત્રો માર્કશીટની રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ નું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSEB) બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ આગામી તારીખ એટલે કે 17 મે 2024 ના રોજ જાહેર થવાથી રહે છે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ માર્કશીટ કેવી રીતે મેળવી શકશો અને સ્કૂલ અથવા શૈક્ષણિક સંસ્થા અથવા દ્વારા ક્યારે વિતરણ કરવામાં આવશે આ તમામ વિગતો અંગે અમે તમને આર્ટિકલના માધ્યમથી માહિતી આપવા જઈ રહ્યા છે આર્ટીકલને અંત સુધી વાંચજો જેથી તમને આ અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી જાય
ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ માર્કશીટ અંગે મહત્વની માહિતી : 12th Science and GUJCET Marksheet
- આ વર્ષે ધોરણ 12 અને ગુજકેટ ની પરીક્ષાઓ 31 માર્ચ 2024 થી 6 એપ્રિલ 2024 સુધી યોજવામાં આવી હતી આ પરીક્ષામાં લગભગ છ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
- ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની માર્કેટ એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે
- જેથી સારી કોલેજમાં અને ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે ગુજકેટ માર્કેટ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે
- તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિણામની રાહ જોઈ રહ્યા હતા પરિણામ આવ્યા બાદ હવે માર્કશીટની રાહ જોઈ રહ્યા છે
- આપ સૌને જણાવી દઈએ 17 મે 20124 ના રોજ તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જશે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્કૂલના માધ્યમથી તમે પોતાની માર્કેટ મેળવી શકો છો.
ધોરણ 12 સાયન્સ માર્કશીટ ચકાસણી અંગેની વિગતો : 12th Science and GUJCET Marksheet
તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ વાર્ષિક જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમની માર્કશીટની ચકાસણી કરી શકે છે જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે રિ-ઇવેલ્યુએશન માટે અરજી કરીને ભૂલને સુધારી શકો છો અરજીની તારીખની વાત કરીએ તો 18 મે 2024 થી લઈને 25 મે 2024 સુધીમાં અરજી કરી શકશો. ત્યારબાદ અરજી સ્વીકારવામાં મને આવે જેથી માર્કશીટ જાહેર થયા બાદ તુરંત માર્કેટને ચકાસણી કરવી અને ત્યારબાદ અરજી કરવી
માર્કશીટ બાદ કોલેજમાં પ્રવેશ અંગેની મહત્વની માહિતી
તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ એનિવર્સરીમાં તેમજ કોલેજોમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે આ GCAS પોર્ટલના માધ્યમથી તમને મનપસંદ ડિગ્રી માટે કોલેજની પસંદગી કરી શકો છો અને અરજી કરી શકો છો આ પોર્ટલના માધ્યમથી તમે રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા કરીને તમારી મનપસંદ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો બોટલ પર વિઝીટ કરીને તમારી માર્કશીટ અપલોડ કરવાની હોય છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તમારી મનપસંદ ડિગ્રી અનુસાર કોલેજની પસંદગી કરી શકો છો અને પ્રવેશ મેળવી શકો છો