One Student One Laptop Yojana :સરકાર તમામ વિદ્યાર્થીઓને આપશે મફતમાં લેપટોપ, આ રીતે ઉઠાવો ફાયદો અને જાણો અરજી પ્રક્રિયા

One Student One Laptop Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્ર તેમજ શહેરી ક્ષેત્રમાં રહેતા આર્થિક રૂપથી નબળા પરિવારોને યોજનાનો લાભ પહોચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે બીજી કલ્યાણકારી યોજના પણ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે 

આ યોજનાનું નામ વન સ્ટુડન્ટ વન લેપટોપ સ્ક્રીન છે આ યોજનાના માધ્યમથી આર્થિક રૂપથી નબળા પરિવારના વિદ્યાર્થીઓને આત્મ નિર્ભર બનાવવા તેમજ શૈક્ષણિક ક્ષેત્ર પર પ્રોસ્થાન આપવા માટે વિનામૂલ્ય લેપટોપ આપવામાં આવે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ ઉઠાવવા માટેની પ્રક્રિયા વિશે તેમજ One Student One Laptop Yojana વિશે અજાણ હોય છે આજના લેખમાં અમે તમને આ યોજના સાથે જોડાયેલી તમામ માહિતી વિગતવાર આપીશું જેને ધ્યાનથી વાંચજો અને નીચે અમે તમને અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે 

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજનાનો લાભ : Benefit of One Student One Laptop Yojana 

  • વન સ્ટુડન્ટ વન લેપટોપ ફ્રી યોજના નો લાભ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા તમામ આર્થિક રૂપથી નબળા પરિવારોના બાળકોને શૈક્ષણિક ક્ષેત્ર પર પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે 
  • આ યોજના હેઠળ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ટેકનોલોજી તેમજ કોમર્સ વગેરે જેવા વિષયો પર અભ્યાસ કરતા કોલેજના ઉમેદવારોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે છે 
  • આ સિવાય આ યોજનાના માધ્યમથી નબળા ઉમેદવારોને જ મફત લેપટોપ આપવામાં આવે છે પરંતુ મફત લેપટોપ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન તરફથી તેમની શાળાઓ તરફથી પ્રશંસા અને સમર્થન પ્રાપ્ત થાય છે 
  • આ સિવાય ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે લેપટોપના માધ્યમથી ઓનલાઈન શિક્ષા મેળવવા માટે સરકાર દ્વારા મફતમાં લેપટોપ આપવામાં આવે છે નીચે અમે તમને આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી આપી છે 

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજનાનો લાભ ઉઠાવવા માટે લાયકાત અથવા પાત્રતા 

One Student One Laptop Yojanaનો લાભ ઉઠાડવા માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે આ પાત્રમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ ફ્રીમાં લેપટોપ આ યોજનાના માધ્યમથી મેળવી શકે છે વિકલાંગ લોકોને જેવો ઉચ્ચ અભ્યાસ કરે છે તેમજ અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને મફતમાં લેપટોપ આપવામાં આવે છે આ સિવાય બીપીએલ ધારકોના બાળકો જેવો ઉચ્ચ અભ્યાસ કરે છે આર્થિક રૂપસિંહ નબળા ગરીબ પરિવારના બાળકોને જે ગરીબી રેખા નીચેનું રાશનકાર્ડ ધરાવતા પરિવારના બાળકોને આ યોજનાનો લાભ મળે છે યોજના હેઠળ ફક્ત મેકેનિકલ ઇલેક્ટ્રોનિકલ અને એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા ઉમેદવારો આ યોજના માટે અરજી કરી શકે છે 

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજનામાં અરજી કરવા માટે મહત્વના દસ્તાવેજ

  • આવક પ્રમાણપત્ર
  • બીપીએલ કાર્ડ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • અપંગતા પ્રમાણપત્ર
  • નિવાસ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મતદાર ઓળખ કાર્ડ
  • આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને ચાલુ મોબાઈલ નંબર 

વન સ્ટુડન્ટ વન લેપટોપ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા : One Student One Laptop Yojana

  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે આર્થિક રૂપથી નબળા પરિવારમાંથી આવે છે તેમજ ટેકનીકલ એન્જિનિયરિંગ મેકેનિકલ જેવા ક્ષેત્રમાં અભ્યાસ કરે છે 
  • તેવા ઉમેદવાર વિદ્યાર્થીઓ સરળતાથી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી વન સ્ટુડન્ટ લેપટોપ યોજના નો લાભ ઉઠાવી શકે છે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે સૌથી પહેલા તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે તમારી સામે ઓફિસિયલ વેબસાઈટ ખુલી જશે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર હોમ પેજ પર તમને વન સ્ટુડેંટ વન લેપટોપ યોજના નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે 
  • જેમાં આપેલી તમામ વિગતો ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ મહત્વના દસ્તાવેજો જે પૂછવામાં આવ્યા છે 
  • તેમને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળ પ્રક્રિયાથી ઘરે બેઠા આ યોજના માટે અરજી કરી શકો છો 

ઉપર આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ફ્રીમાં લેપટોપ મેળવી શકો છો આલેખમાં મેં તમને One Student One Laptop Yojana વિશે તમામ માહિતી આપી અરજી પ્રક્રિયા મહત્વના દસ્તાવેજ તેમજ યોજના સાથે જોડાયેલી મહત્વની માહિતી અને વિગતવાર જણાવ્યું

Leave a comment