Post Office Scheme 2024 : પોસ્ટ ઓફિસમાં નાગરિકોને ફાયદો કરાવતી ઘણા પ્રકારની સ્કીમ રોકાણની બેસ્ટ તક આપે છે પોસ્ટ ઓફિસ સૌથી ભરોસા વાળી શાખા માનવામાં આવે છે આ સિવાય પોસ્ટ ઓફિસના માધ્યમથી રોકાણ કરી ભવિષ્યમાં આવનાર નાણાકીય જોખમોને ઓછા કરવામાં મદદ મળે છે ઘણી બધી એવી સ્કીમ છે જેમાં ઓછું રોકાણ કરીને ભવિષ્યમાં મોટી કમાણી કરી શકો છો.
શું તમે પણ ઓછા બજેટનું રોકાણ કરી ભવિષ્યમાં આવનારા નાણાકીય જોખમોને હેન્ડલ કરવા માંગો છો અને ઓછા બજેટનું રોકાણ કરવા માટે સ્કીમ શોધી રહ્યા છો.તો આજના આર્ટીકલ માં અમે તમને પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ (Post Office Scheme ) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે પાંચ વર્ષથી સુધી રોકાણ કરી ભવિષ્યમાં સાત લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો ચાલો તમને જણાવીએ ખરેખર આ સ્કીમ શું છે અને કેવી રીતે રોકાણ કરી શકો છો ?
પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ : Post Office Scheme 2024
મળતી માહિતી અનુસાર આ સ્કીમનું નામ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ (Post Office Scheme 2024) કહેવામાં આવે છે જેમાં તમે પાંચ વર્ષની મુદત સાથે રોકાણ કરી શકો છો આ યોજના હેઠળ પાંચ વર્ષ રોકાણ કરી ભવિષ્યમાં સાત લાખ સુધીનું વળતર મેળવી શકો છો વધુમાં જણાવી દઈએ તો વ્યાજ દર 7% થી વધારીને 7.5 ટકા આ યોજનામાં કરી દેવામાં આવ્યું છે જેથી લાભાર્થીને પાંચ વર્ષ દરમિયાન સાત લાખનો ફાયદો થાય છે રોકાણકારો હવે તેનાથી સરળ પ્રક્રિયામાં રોકાણ કરીને ભવિષ્યમાં સારી એવી કિંમતનું વળતર મેળવી શકે છે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે ચલો તમને આ સ્કીમ વિષે વધુ માહિતી આપીએ
પોસ્ટ ઓફિસ સ્કીમમાં કેટલું મળશે વળતર અને રોકાણની માહિતી
- Post Office Scheme 2024 : જેમ કે અમે તમને જણાવ્યું આ યોજનામાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે પોસ્ટ ઓફિસ સ્કીમ ખૂબ જ ફાયદો કરાવે છે પાંચ વર્ષના સમયગાળામાં 7,00,000 સુધીનું વળતર મેળવી શકો છો
- આ સિવાય પોસ્ટ ઓફિસની ઘણી બધી એવી સ્કીમ છે જેમાં ઓછા રોકાણમાં ભવિષ્યમાં મોટી રકમ મેળવી શકો છો
- ઉદાહરણ તરીકે જો તમે આ સ્કીમમાં પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તો તમને 7.5% લેખે વ્યાજ મળે છે ધારો કે પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ તમે પાંચ વર્ષ સુધી કરો છો તો આવા સંજોગોમાં તમને તમારી ડિપોઝિટ પર કુલ 2,24,974 નું વ્યાજ મળે છે
- જેની પાકતી મુદત કુલ રકમ 7,24,974 રૂપિયા થાય છે એટલે કે સાત વર્ષ સુધી જો તમે કુલ પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો તો તમને 7,00,000 કરતા પણ વધારે નું વળતર મળે છે
આ રીતે ઉઠાવો પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમનો લાભ : Post Office Scheme 2024
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમનો લાભ ઉઠાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની પોસ્ટ ઓફિસ પર જવાનું રહેશે ત્યાં આ સ્કીમ વિશે વધુ માહિતી તમને મળી જશે આ સ્કીમ માં રોકાણ કરવાની અનુકૂળતા તમારા પર નિર્ભર છે તમે ઓછામાં ઓછું કેટલું રોકાણ કરો છો તેના પર આધાર રાખે છે જેટલું રોકાણ જેટલા સમયગાળા દરમિયાન કરો છો તેટલું જ વધારે તમને વળતર મળે છે જેથી પોસ્ટ ઓફિસ પર જઈને આ સ્કીમ વિષે વધુ માહિતી મેળવી શકો છો પ્રોસેસ શું છે અને કેટલું રોકાણ કરવાનું હોય છે તમામ વિગતો તમને પોસ્ટ ઓફિસ પર મળી જશે