Delhi Police Vacancy:દિલ્હી પોલીસમાં નવી ભરતી, અરજી ફોર્મ ભરવાનું શરૂ

delhi police bharti 2024:દિલ્હી પોલીસમાં નવી ભરતી, અરજી ફોર્મ ભરવાનું શરૂ જે વિદ્યાર્થીઓ પોલીસમાં જવા માગતા હોય તેમના માટે સારા સમાચાર આવ્યા છે કે દિલ્હી પોલીસ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે દિલ્હી પોલીસ હાઉસિંગ ભરતીનું આયોજન કરવામાં આવશે કરવા માગતા હોય તો જાણી લેવામાં આવી હતી

દિલ્હી પોલીસ જગ્યા કેટલી હશે delhi police bharti 2024

દિલ્હી પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં ભરતીમાં લાયક ઉમેદવારો ઓફલાઈન અરજી મંગાવામાં આવી છે તમે પણ આ દિલ્હી પોલીસ ભરતી 2024 માં નોકરી કરવા માગતા હોય તો અરજી કરી શકો છો

દિલ્હી પોલીસ ભરતી 2024 માટે જરૂરી દસ્તાવેજો delhi police bharti 2024
  • આધાર કાર્ડ
  • પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ
  • ઓળખપત્ર
  • શૈક્ષણિક દસ્તાવેજો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

દિલ્હી પોલીસ ભરતી 2024 અરજી ફી  delhi police bharti 2024

દિલ્હી પોલીસ ભરતી 2024 અરજી માટે જે પણ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તેમના માટે કોઈ ભી ચૂકવવાની રહેશે અને ફ્રી માં અરજી કરી શકે છે અને નોકરીની સુવર્ણ તક મેળવી શકે છે

દિલ્હી પોલીસ ભરતી 2024 શિક્ષણની લાયકાત

દિલ્હી પોલીસ ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉમેદવારો એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે તમે ઓફિસે વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો

દિલ્હી પોલીસ હાઉસિંગ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
  • બધા રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતીની સત્તાવાર સૂચના ખોલવી પડશે.
  • આ નોટિફિકેશન મેસેજ પછી તમારે આ ભરતીનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે તેની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે.
  • હવે અરજી ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો અને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડો.
  • આ પછી, તમારે એકવાર તમારી અરજી તપાસવી જોઈએ અને પછી અરજી ફોર્મને યોગ્ય પરબિડીયુંની અંદર રાખવું જોઈએ.
  • હવે તમારે તમારું અરજી ફોર્મ સૂચનામાં આપેલા સરનામા પર મોકલવાનું રહેશે.
  • તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારું અરજી ફોર્મ છેલ્લી તારીખે અથવા તે પહેલાં પહોંચવું જોઈએ.

Leave a comment