Gujarat board 10th result: ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામની તારીખ જાહેર,અહીંયા છે વધુ વિગત

Gujarat board 10th result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 માં નું બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 માં ના પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12 માનુ સામાન્ય પ્રવાહ તેમજ વૈજ્ઞાનિક, કોમર્સ, આર્ટસનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

હવે ટૂંક સમયમાં જ ધોરણ 10 માનુ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે આજના આર્ટીકલમાં મેં તમને ધોરણ 10માંના પરિણામને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ આપ સૌને જણાવી દઈએ બોર્ડ દ્વારા સૌથી મોટી અપડેટ સામે આવી છે અપડેટના આધારે પરિણામ ની તારીખ સામે આવી છે જે તારીખે ધોરણ 10 માનુ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે જો આપ સૌ ધોરણ 10માંના ક્લાસમાં અભ્યાસ કરતા હોય અને પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આર્ટીકલને અંત સુધી જરૂર વાંચો

ગુજરાત બોર્ડ ધોરણ 10માંના પરિણામ ની તારીખ અને સમય : SSC Result Date 2024

  • ધોરણ 10 માનુ પરિણામ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો પોતાનું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકશે 
  • પરંતુ ચેક કરવાની પ્રક્રિયા જાણવી ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને પરિણામ ચેક કરવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે અને પરિણામ ક્યારે જ જાહેર થશે તારીખ શું છે 
  • તમામ વિગતો તમે આર્ટીકલ ના માધ્યમથી વાંચી શકો છો મહત્વપૂર્ણ વાત જણાવી દઈએ તો ધોરણ 10 ની પરીક્ષા 11 માસથી લઈને 22 માર્ચ 2024 દરમિયાન ઓફલાઈન મોડમાં યોજવામાં આવી હતી જેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે 
  • વધુમાં જણાવી દઈએ તો આ પરીક્ષામાં લગભગ 8 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી નીચે પરિણામની તારીખથી લઈને તમામ વિગતો વાંચી શકો છો

ગુજરાત બોર્ડ ધોરણ દસમાના પરિણામ ની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી : GSEB Gujarat board 10th result 

  • તમામ વિદ્યાર્થી મિત્રો જે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે સારા સમાચાર છે 
  • આપ સૌને જણાવી દઈએ હાલમાં જ સૌથી મહત્વની અપડેટ સામે આવી છે બોર્ડ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે કે આગામી 11 મે 2024 દરમિયાન બોર્ડનું પરિણામ જાહેર થવા જઈ રહ્યો છે 
  • એટલે કે ધોરણ 10 માનુ પરિણામ જાહેર થવા જઈ રહ્યો છે સમયની વાત કરીએ તો 9:00 વાગ્યાની આસપાસ ઓફિસિયલ વેબસાઈટ પર પરિણામ ચેક કરી શકાશે 
  • 9:00 વાગ્યા બાદ ઓફિસિયલ વેબસાઈટ પર પરિણામ ચેક કરવા માટેનો વિન્ડો ઓપન કરી દેવામાં આવશે જેમાં તમારો રોલ નંબર તેમજ સીટ નંબર દાખલ કરીને પરિણામ ચેક કરી શકશો. 
  • પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપી છે જેને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને પરિણામ ઓનલાઇન મોબાઇલ અથવા લેપટોપના માધ્યમથી બ્રાઉઝર પર જઇને ચેક કરી શકો છો

આ રીતે ગુજરાત બોર્ડ ધોરણ 10 માનુ પરિણામ ચેક કરો :  gujarat board 10th result Check Online

ધોરણ 10 માં ના પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર 11 મે 2024 દરમિયાન પરિણામ ની તારીખ સામે આવી છે પરંતુ હજી સુધી આ તારીખ અંગે બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી સામે નથી આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર 11 મે 2024 તારીખે ધોરણ 10માંનું પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે પરિણામ ચેક કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાં તમારો રોલ નંબર સીટ નંબર દાખલ કર્યા બાદ ગો બટન પર ક્લિક કરશો તો તમારું પરિણામ તમને જોવા મળશે આ રીતે ઘરે બેઠા ઓનલાઈન પરિણામ ચેક કરી શકાશે

Leave a comment