ACB Bharti 2024 :લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો 2024 ની જાહેરાત કરી છે પગાર પણ ₹ 40,000

ACB Bharti 2024 :ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) એપ્રેન્ટીસ અને અન્ય ખાલી જગ્યાઓ માટે ભરતી 2024 ની જાહેરાત કરી છે. એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા એટલે કે એસીબી ભરતી 2024 દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ ઊંચી કરવા માગતાઓ અને સારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો તમે એસીબી ભરતીમાં ફોર્મ ભરી શકો છો

એસીબી ભરતી માટે ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી કેટલી હશે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અમે આલેખમાં આપેલ છે તો તમે વાંચી અને માહિતી મેળવી શકો છો

ACB ભરતી 2024

સંસ્થા એન્ટીકરપ્શન બ્યુરો ( ACB )
પોસ્ટનું નામ એપ્રેન્ટીસ
એપ્લિકેશન મોડ ઓફલાઈન
છેલ્લી તારીખ 02મી જુલાઈ 2024 
સત્તાવાર વેબસાઇટ https://www.acb.gujarat.gov.in

એસીબી ભરતી 2024 ACB Bharti 2024 

બ્યુરો ગુજરાત અમદાવાદ ખાતે આવેલ છે જેને 11 માસના કરાર ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ ભરતીમાં અરજી કરવા માગતા હોય તો કરી શકો છો

ACB ભરતી 2024 મહત્વની તારીખો: ACB Bharti 2024 

  • અરજી શરૂ થઈ: 02 જૂન 2024
  • છેલ્લી તારીખ: 02 જુલાઈ 2024

મહત્વપૂર્ણ લિંક :

ACB નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો
ટ્રાન્સલેટેર નોટિફિકેશન અહીં ક્લિક કરો
એડવાઈઝર નોટિફિકેશન અહીં ક્લિક કરો

Leave a comment