Ahmedabad Education Society Recruitment 2024 હેલ્લો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં જો તમે પણ ફોર્મ ભરવા માગતા હોય તો આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો છે અલગ અલગ કોલેજોમાં ભરતી જાહેર કરવામાં આવી છે
હવે સરકાર ખેડૂતોને પાકના નુકસાન માટે પૈસા આપશે, જાણો કોને મળશે
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી દ્વારા છે વિદ્યાર્થી મિત્રો નોકરી માટે દોડી રહ્યા હોય તેમને પણ નોકરી આપવામાં આવશે તે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી માટે ભરતી જાહેર કરવામાં આવી છે અને આ ભરતી માટે બી કોલેજમાં જુનિયર ક્લાર્ક અને સિસ્ટમની ભરતી જાહેર કરવામાં આવશે જે ભરતી જાહેર કરે છે તે દિવસથી 15 દિવસની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી માહિતી
સંસ્થા | ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી |
પોસ્ટ | બિનશૈક્ષણિક |
કુલ જગ્યા | 2 |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
નોકરી સ્થળ | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરાત બહાર પાડ્યાના 15 દિવસની અંદર |
ભરતી જાહેરાત તારીખ – | 29 મે 2024 |
અમદાવાદ એજ્યુકેશનલ સોસાયટી ભરતી જાણો
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે કેટલી હશે પગાર ધોરણ કેટલું હશે પોસ્ટનું નામ શું છે સંસ્થા નું નામ એ બધી માહિતી અમે તમને આર્ટીકલમાં આપીશું તમે આર્ટીકલ ચોક્કસ વાંચો
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી તારીખો:
- અરજીની છેલ્લી તારીખ: જાહેરાતના 15 દિવસની અંદર (જાહેરાત તારીખ 29 મે 2024)
- ભરતી જાહેરાત તારીખ: 29 મે 2024
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી પગાર:
- જુનિયર ક્લાર્ક: ₹19,950 – ₹35,500
- લેબ આસિસ્ટન્ટ: ₹21,950 – ₹41,150
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી ડોક્યુમેન્ટ
- ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો:
- યોગ્ય રીતે ભરેલું ફોર્મ
- શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજોની નકલો
- અનુભવના દસ્તાવેજોની નકલો (જો હોય તો)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી પદો:
- જુનિયર ક્લાર્ક – એચ.એલ. કોમર્સ કોલેજ
- લેબ આસિસ્ટન્ટ – એ.જી. ટીચર્સ કોલેજ
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી શૈક્ષણિક લાયકાત:
જો તમે પણ અમદાવાદમાં નોકરી કરવા માંગો છો તો તમારે આ ભરતીમાં લાયકાત લેપ આસિસ્ટન્ટ માટે બીએસસી સાયન્સ હોવું જોઈએ અને રાજ્ય સરકારમાંથી કોઈપણ સંસ્થા માહિતી કોમ્પ્યુટર પાસ કરેલ હોવું જોઈએ અથવા સીસીસી સર્ટિફિકેટ હશે તો પણ ચાલશે જુનિયર ક્લાર્ક: 12મું પાસ, ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કમ્પ્યુટરનો પ્રાથમિક ઉપયોગ લેબ આસિસ્ટન્ટ: B.Sc. (સાયન્સ) સાથે રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / ભૌતિકશાસ્ત્રમાં 50% ગુણ, રાજ્ય સરકાર માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટરની પરીક્ષા પાસ
અરજી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા: