AICTE Free Laptop Yojana Gujarat 2024: સરકાર તમામ વિદ્યાર્થીઓને આપશે મફતમાં લેપટોપ,જાણો યોજનાની સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા

AICTE Free Laptop Yojana Gujarat 2024: સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)  દ્વારા વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને વધુ પ્રેરિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાના (AICTE Free Laptop Yojana Gujarat 2024) માધ્યમથી તમામ વિદ્યાર્થી મિત્રો જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને શૈક્ષણિક ક્ષેત્રે હોશિયાર છે તેવા વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ સાથે સીધા કનેક્ટ કરવા માટે તેમજ તેમને પ્રેરિત કરવા માટે તેમની આર્થિક પરિસ્થિતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વધુ ધપાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ચલો તમને વિસ્તારથી જણાવીએ આ યોજનાનો લાભ કોને મળશે અને આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે મહત્વપૂર્ણ માહિતી આર્ટિકલ ના માધ્યમથી તમે વાંચી શકશો 

ફ્રી લેપટોપ યોજના ગુજરાત 2024 વિશે વધુ માહિતી : AICTE Free Laptop Yojana Gujarat 2024

  • ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓ મિત્રને આધુનિક શિક્ષણ ડિજિટલ ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે 
  • આ યોજનાનો હેતુ લેપટોપની આવડત વિદ્યાર્થીઓ માટે નિર્ણાયક બની જાય તેમ જ તેમને ડિજિટલ માધ્યમથી વધુ શિક્ષિત થઈ શકે તેમ જ ઓનલાઇન શીખવાની તકોને સરળ બનાવી શકે 
  • તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાના ફાયદાની વાત કરીએ તો આ યોજના મુખ્યત્વે બે ફાયદા છે જેમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક સામગ્રીઓ ડિજિટલ માધ્યમથી શિક્ષણને સરળતાથી મેળવી શકે છે 
  • આ સિવાય વિદ્યાર્થીઓ તકનેકી જ્ઞાનને પણ વધારી શકે છે જેથી તમામ વિદ્યાર્થીઓને આ લેપટોપ આપવામાં આવે છે ફ્રીમાં લેપટોપ મેળવી આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકો તેમજ ઉચ્ચકક્ષા અભ્યાસ ધરાવતા તમામ બાળકોને આ યોજનાનો લાભ મળે છે

જાણો કોણ ઉઠાવી શકે છે ફ્રી લેપટોપ યોજનાનો લાભ : AICTE Free Laptop Yojana Gujarat 2024

ભારતના તમામ વિદ્યાર્થી મિત્રો જેવો બીટેક એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ અને ભોગવિક અભ્યાસક્રમો સહિત ટેકનિકલ અભ્યાસક્રમોમાં અભ્યાસ મેળવી રહ્યા છે ટેકનિકલ ક્ષેત્રમાં ડિપ્લોમા ની ડિગ્રી ધરાવતા તમામ વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે આ સિવાય આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકો જેવો એન્જિનિયરિંગ સેક્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ બી ટેક જેવી ડીગ્રી માં અભ્યાસ કરી રહ્યા છે 

કોમ્પ્યુટર સાયન્સ તેમજ કોમ્પ્યુટર હાર્ડવેર અને અન્ય ટેકનોલોજી સાથે જોડાયેલી ડિગ્રી મેળવી રહ્યા છે તેવા બાળકોને ફ્રી લેપટોપ યોજના નો લાભ મળી શકે છે.આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે તમે તમારી શૈક્ષણિક સંસ્થાનું સંપર્ક કરી શકો છો જ્યાં તમને આ યોજના વિશે વધુ માહિતી આપશે.નીચે અમે તમને આ યોજના માટે તમામ વિગતો આપી છે જેમને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો 

ફ્રી લેપટોપ યોજનામાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : AICTE Free Laptop Yojana Gujarat 2024

આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ AICTE  પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમે રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ વેબસાઈટ પર ફ્રી લેપટોપ યોજના માટે એપ્લાયનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો ધ્યાનથી ભરીને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબીટ બટન પર ક્લિક કરી શકો છો આ રીતે સરળ પ્રક્રિયાથી તમે ફ્રી લેપટોપ યોજનામાં અરજી કરી શકો છો ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ અથવા લેપટોપના માધ્યમથી ઇન્ટરનેટ બ્રાઉઝરમાં જઈને ઓફિસર વેબસાઈટ પર તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ ના મળે તો તમારે google પર AICTE  નામ સર્ચ કરી શકો છો જેથી તમને ઓફિસિયલ વેબસાઈટ સરળતાથી મળી જશે 

Leave a comment