Ayushman Card:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) એ ભારત સરકારની એક પહેલ છે જેનો હેતુ ગરીબ અને વંચિત પરિવારોને ₹5 લાખ સુધીના વાર્ષિક આરોગ્ય વીમા કવરેજ પૂરું પાડીને મફત આરોગ્ય સંભાળ પ્રદાન કરવાનો છે.
જો તમે ગુજરાતમાં રહેતા છો અને આ યોજના માટે પાત્ર છો, તો તમે આયુષ્માન કાર્ડ માટે નોંધણી કરાવી શકો છો. આ કાર્ડ તમને અને તમારા પરિવારના સભ્યોને સરકાર દ્વારા માન્ય કરાયેલ હોસ્પિટલોમાં મફત સારવાર મેળવવાની સુવિધા આપશે.
આયુષ્માન કાર્ડ
યોજનાનું નામ | આયુષ્માન કાર્ડ |
દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું | કેન્દ્ર સરકાર દ્વારા |
લાભાર્થી | દેશના નાગરિકો |
ઉદ્દેશ્ય | તમામ જરૂરિયાતમંદોને આરોગ્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે અને તે પણ બિલકુલ મફત |
સત્તાવાર વેબસાઇટ | https://pmjay |
આયુષ્માન કાર્ડ માટે અરજી કર્યા પછી કેટલા દિવસે આવે જાણો
તમે આયુષ્માન કાર્ડ માટે અરજી કરો છો તો તમારે આયુષ્માન કાર્ડ 15 દિવસની અંદર આવી જાય છે પોસ્ટ ઓફિસમાં આવી જાય છે જે તમારે ગામમાં જઈ કે સિટીમાં જઈ અને પોસ્ટ ઓફિસ દ્વારા મેળવી શકો છો અને તે મેળવ્યા પછી તમે પાંચથી દસ લાખ રૂપિયા સુધી હોસ્પિટલમાં ફ્રી સારવાર મેળવી શકો છો અને ઘણા બધા લાભ મેળવી શકો છો
આયુષ્માન કાર્ડ માટે પાત્રતા જાણો
તમે આયુષ્માન કાર્ડ કઢાવવા માંગો છો તો તમારે નીચે મુજબ પાત્રતા હોવી જોઈએ જો તમે ભારતના નાગરિક હોવા જોઈએ તમારી પાસે રેશનકાર્ડ હોવું જોઈએ અને તમારા કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતા જુના હોવી જોઈએ તો તમે આયુષ્માન કાર્ડ કઢાવવા માગો છો તો દસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ હોય છે તે આયુષ્માન કાર્ડ મેળવી શકે છે અને નામ ઉમેરી શકે છે