બેંક માં સરકારી નોકરી કરવામાં માંગતા ઉમેદવાર માટે આવી ગઈ ભરતી અહીં થી ફોર્મ ભરો

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા (CBI) એ 3000 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરી છે. 06 જૂન, 2024 થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 03 માર્ચ, 2025 સુધીમાં અરજી કરી શકે છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત Central Bank of India Recruitment 2024

 • ઉમેદવારે કોઈપણ સમકક્ષ ડિગ્રી સાથે કોઈપણ વિદ્યાશાખામાં પાસ થયેલો હોવો જોઈએ.
 • ઉમેદવારની ઉંમર 01 જાન્યુઆરી, 2024 ના રોજ 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • SC/ST/OBC/PWD ઉમેદવારો માટે ઉંમરની મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Central bank of india ભરતી વય મર્યાદા Central Bank of India Recruitment 2024

 • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉંમર 20 વર્ષથી 28 વર્ષથી વચ્ચે હોવી જોઈએ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી અરજી ફી Central Bank of India Recruitment 2024

 • SC/ST/EWS અરજી ફી 600
 • PWD અરજી ફી 400
 • અન્ય ઉમેદવારઅરજી ફી 800
 • અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી પગાર Central Bank of India Recruitment 2024

 • ગ્રામીણ/અર્ધ-શહેરી શાખાઓ: ₹15,000
 • શહેરી શાખાઓ: ₹15,000
 • મેટ્રો શાખાઓ: ₹15,000

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી પસંદગી પ્રક્રિયા Central Bank of India Recruitment 2024

 • ઓનલાઇન લેખિત પરીક્ષા
 • સ્થાનિક ભાષાની પરીક્ષા (માત્ર યોગ્ય ઉમેદવારો માટે)

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ભરતી અરજી કેવી રીતે કરવી?

 • ઉમેદવારોએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ https://centralbankofindia.co.in/en દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.અરજી કરતી વખતે, ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ અને ઓળખનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. અરજી ફી ₹600 (SC/ST/EWS ઉમેદવારો માટે) ₹400 (PWD ઉમેદવારો માટે) અને ₹800 (અન્ય ઉમેદવારો માટે) ઓનલાઈન ચૂકવવાની રહેશે.

Leave a comment