GSEB Class 12 Result :આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 નું પરિણામ જાહેર, અહીંયા પરિણામ કરો ચેક ફાસ્ટ 

GSEB 12th Result 2024 check: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લાંબા સમયથી ધોરણ 12 માં કોમર્સ સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે પરંતુ પરિણામ ચેક કરવાની સાચી પ્રોસેસ જાણવી ખૂબ જ જરૂરી છે 

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસ અને ગુજકેટ 2024 નું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર થઈ ચૂક્યું છે ગઈકાલે બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે આજના આર્ટીકલમાં મેં તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચજો અને નીચે પરિણામ ચેક કરવાની પ્રક્રિયા આપી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે ઘરે બેઠા પરિણામ ચેક કરી શકો છો

ધોરણ 12 તમામ વિષયોના પરિણામ થયું જાહેર જાણવા વધુ વિગતો : GSEB 12th Result 2024 check

  • લોકસભાની ચૂંટણી પહેલા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ તાત્કાલિક ધોરણ 12 માનો પરિણામ જાહેર કરવામાં આવશે 
  • પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હતા કે ચૂંટણી બાદ જાહેર થનાર ધોરણ 12 નું પરિણામ માં કયા સબ્જેક્ટનું પરિણામ જાહેર કરવામાં આવશે પરંતુ આપ સૌને જણાવી દઇએ કોમર્સ આર્ટસના તેમજ ગુજકેટ 2024 નું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે 
  • આજે 9:00 વાગ્યાની આસપાસ પરિણામ ચેક કરી શકો છો બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નીચે અમે તમને તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને પરિણામ ચેક કરી શકો છો ચેક કરવાની પ્રક્રિયા જાણવી ખૂબ જ જરૂરી છે

GSEB 12th Result 2024 check : ગઈકાલે બોર્ડ દ્વારા ઓફિસિયલ વેબસાઈટ મીડિયાના માધ્યમથી તેમજ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરી દેવામાં આવ્યો છે તમામ વિદ્યાર્થીઓ મિત્રોને સૂચના પણ આપી દેવામાં આવી છે કે આજે એટલે કે 9 મે 2024 ના રોજ 09:00 વાગ્યાની આસપાસ પોતાનું પરિણામ ચેક કરી શકશે નીચે સંપૂર્ણ પ્રક્રિયા આપી છે અને વિગતો પણ આપી છે જેને ધ્યાનથી વાંચી પરિણામ ચેક કરવાની પ્રક્રિયા જાણી શકો છો

ધોરણ 12 માંના તમામ વિષયોનું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા : How to Check Class 12th Result Online

  • ધોરણ 12 માં સાયન્સ, કોમર્સ આર્ટસ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે 
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને તમે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજકેટ આર્ટસ કોમર્સ અને સાયન્સનું પરિણામ ચેક કરી શકો છો 
  • ઓફિસિયલ વેબસાઈટ પર હોમપેજ પર તમને પરિણામ ની લીંક જોવા મળશે તમારે જે વિષયનું પરિણામ ચેક કરવાનું છે તે વિશેની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે બોક્સ ખુલી જશે બોક્સમાં તમારો સીટ નંબર દાખલ કરવાનો રહેશે
  • ત્યારબાદ ગો બટન અથવા સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારું પરિણામ તમને જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો પ્રિન્ટ આઉટ કાઢી શકો છો 
  • વધુમાં તમને જણાવી દઈએ તો તમામ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે આ સિવાય ઓરીજનલ કોપી તમારી શૈક્ષણિક સંસ્થા એટલે કે સ્કૂલમાંથી મેળવી શકો છો

Leave a comment