GSRTC Recruitment 2024 :ગુજરાત એસટી ભરતી ધો. 12 પાસ માટે કંડક્ટર ની નોકરી જાણો માહિતી ગુજરાત એસટી બસમાં નોકરીઓ કરવા માગતા ઉમેદવારો માટે સારી તક છે કે એસ.ટી બસ ભરતી આવી ગઈ છે તો તમે પણ અરજી કરી શકો તો જો જાણો કોણ અરજી કરી શકશે અને કયા ડોક્યુમેન્ટ જોઈએ આ લેખમાં સંપૂર્ણ માહિતી GSRTC Recruitment 2024
ગુજરાત એસટી ભરતી 2024 GSRTC Recruitment 2024
ગુજરાતી એસ.ટી વિભાગ દ્વારા નોકરી ની જાહેરાત કરવામાં આવી છે કુલ જગ્યા 342 જગ્યા માટે ફરવામાં આવશે કુલ 200320 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી છે
ગુજરાત એસટી ભરતી GSRTC Recruitment 2024
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
પોસ્ટ | કંડક્ટર કક્ષા |
જગ્યા | 2320 |
શૈક્ષણિક લાયકાત | ધોરણ 12 પાસ |
વય મર્યાદા | 18થી 34 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 જુલાઈ 2024 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત એસટી બસ ભરતી માટે જગ્યા જાણો GSRTC Recruitment 2024
બિન અનામત માટે નવસતે પણ જગ્યા રાખવામાં આવેલ છે ઇ ડબલ્યુ એસ માટે ૨૩૧ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 626 જગ્યા છે અનુસૂચિત જાતિ માટે 162 જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે 347 જગ્યા છે માજી સૈનિક માટે 42 જગ્યા છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે 92 જગ્યા જાહેર કરવામાં આવેલ છે
એસટી બસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત જાણો
ગુજરાત બસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ મર્યાદા અરજી કેવી રીતે કરવી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે જેની સંપૂર્ણ માહિતી એમની નોટિફિકેશનમાં આપેલ છે તો તમે વાંચી અને માહિતી મેળવી શકો છો
GSRTC Recruitment 2024 તારીખો:
- અરજી શરૂ થવાની તારીખ: 03 જુલાઈ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17 જુલાઈ 2024
GSRTC Recruitment 2024 અરજી કેવી રીતે કરવી:
GSRTC ની OJAS પોર્ટલની મુલાકાત લો: https://ojas.gujarat.gov.in/
“ભરતી પોસ્ટ” માંથી “CONDUCTOR – 202324” પસંદ કરો.
“Apply Now” પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.