Gujarat Board Result 2024: મે મહિનાની આ તારીખે બોર્ડનું પરિણામ થશે જાહેર, સામે આવી બોર્ડ દ્વારા મોટી અપડેટ, જાણો વધુ માહિતી

Gujarat Board Result 2024: હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 માની પુરક પરીક્ષાને લઈને મહત્વનું નિર્ણય લીધો હતો તમામ વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બારમા ધોરણની સાયન્સ પ્રવાહની પરીક્ષા આપવા માટે જે લિમિટ હતી તે હટાવી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થી હવે ધોરણ 12 માં સાયન્સ પ્રવાહની આખી પરીક્ષા આપી શકશે આ સિવાય ધોરણ 10 માં ના ત્રણ વિષયો પર પૂરક પરીક્ષા આપી શકાય તેવો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ,

બોર્ડના પરિણામની (Gujarat Board Result 2024) વાત કરીએ તો આગામી સાત મે 2024 ના રોજ લોકસભાની ચૂંટણી હોવાથી ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ વહેલી તકે જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે સંભવિત તારીખની વાત કરીએ તો 29 એપ્રિલ 2024 સામે આવી હતી પરંતુ આ તારીખને લઈને બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની સર્ટીક માહિતી સામે નથી આવી ચાલો તમને જણાવીએ ધોરણ 10 માં બોર્ડને પરિણામને લઈને શું અપડેટ છે?

Gujarat Board SSC Result 2024 Date : મે મહિનામાં જાહેર થશે પરિણામ જાણો માહિતી 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે ઉત્તરવહીનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે તમામ વિદ્યાર્થી મિત્રો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે મળતી માહિતી અનુસાર એપ્રિલના અંત સુધીમાં અથવા લોકસભાની ચૂંટણી હોવાથી મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયે પરિણામ આવી શકે તેવી સંભાવનાઓ છે

સાત મે 2024 ના રોજ લોકસભાની ચૂંટણી હોવાથી પરિણામ મે મહિનાના ત્રીજા અઠવાડિયે આવે તેવી માહિતી મળી રહી છે પરંતુ બોર્ડના પરિણામને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની સટિક માહિતી સામે નથી આવી બીજી તરફ ઉત્તરવહીનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે આ સિવાય પરિણામના ઓડિટ ની કામગીરી પૂર્ણ થતા હવે વહેલી તકે પરિણામની તારીખની જાહેરાત થઈ શકે તેવી સંભાવનાઓ છે જે પણ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તેમની આતુરતાનો અંત આવશે પરિણામની તારીખો જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્ર ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી પોતાનો રોલ નંબર દાખલ કરી પરિણામ ચેક કરી શકશે નીચે અમે તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવી છે જેને ધ્યાનથી વાંચો 

ધોરણ 10 અને 12માંના પરિણામની વધુ વિગતો : Gujarat Board SSC Result 2024 Date

  • Gujarat Board HSC Result 2024 Date : ગુજરાત બોર્ડનું પરિણામ 2024 માં ખૂબ જ ચર્ચામાં રહ્યું છે કારણ કે 11 માર્ચની આસપાસ ધોરણ 10 માની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પેપર ચકાસણી ત્યારબાદ ડેટા એન્ટ્રી માર્કશીટનું કાર્ય અને ઉત્તરવહી ચકાસણીનું કામ હાલમાં જ પૂર્ણ થયું તેવા સમાચાર મળી રહ્યા છે
  • બીજી તરફ લોકસભાની ચૂંટણી હોવાથી પરિણામ લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરી તેવી શક્યતાઓ છે ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશનના માધ્યમથી બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સૂચિત કરવામાં આવશે 
  • તમામ વિદ્યાર્થીઓ ઓફિસર વેબસાઈટની મુલાકાત લઈને નોટિફિકેશનના માધ્યમથી રીઝલ્ટ ચકાસણી કરી શકે છે જે પણ વિદ્યાર્થીએ બોર્ડની પરિણામ વિશે વધુ માહિતી ઈચ્છે છે તેમણે જણાવી દઈએ બોર્ડના પરિણામને લઈને તમામ વિદ્યાર્થી મિત્રોએ સતર્ક કરેલું ખૂબ જ જરૂરી છે 
  • કારણ કે બોર્ડનું પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે

આ રીતે ચેક કરી શકશો ધોરણ 10 અને 12નું પરિણામ  : Gujarat Board SSC Result 2024 Date

પરિણામના તારીખો જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જઈને રિઝલ્ટ ની નોટિફિકેશન પર ક્લિક કર્યા બાદ સીટ નંબર નો ઉપયોગ કરીને પોતાનું રીઝલ્ટ ચેક કરી શકો છો આ વેબસાઈટના માધ્યમથી તમે ધોરણ 10 અને 12 માનો પરિણામ સરળતાથી ચકાસણી કરી શકો છો જ્યારે પણ બોર્ડ દ્વારા પરિણામની તારીખો ની જાહેરાત થાય ત્યારે સમય મર્યાદા મુજબ નક્કી કરેલા સમય પહેલા બોર્ડનું પરિણામ ચેક કરવાનું હોય છે 

Leave a comment