Gujarat Electric Vehicle Subsidy 2024:ઈલેક્ટ્રીક વાહનો હવે થઈ ગયા સસ્તા સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી મળશે 50,000 ભારત સરકારે ઈલેક્ટ્રીક વાહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધા છે એક એપ્રિલથી શરૂ થયેલી ઇલેક્ટ્રીક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ 2024 એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના હેઠળ ઇલેક્ટ્રીક વાહન ખરીદનાર ગ્રાહકને સબસીડી મળશે આ સબસીડી વાહન ના પ્રકાર અને બેટરી ટેકનોલોજી પર આધારિત છે
EMPS 2024 યોજના દેશમાં ફાસ્ટર એડવોકેષણ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિકલ પ્રોગ્રામ નો બીજો તબક્કો 31 માર્ચ 2024 ના રોજ સમાપ્ત થઈ ગયો છે આ યોજના હેઠળ સબસિડી 31 માર્ચ સુધી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વેચાતા ઈલેક્ટ્રીક વાહનો માટે ઉપલબ્ધ હતી એક એપ્રિલ 2024 ત્રીજો તબક્કો ચાલુ થઈ રહ્યો છે આ યોજના હેઠળ દસ હજારથી પચાસ હજાર સુધીની સબસીડી આપવામાં આવશે ₹3,72,215 ઇલેક્ટ્રીક વાહનોની સબસીડી આપવાનો નકશો રાખવામાં આવ્યો છે
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી 2024 યોજનાનો ઉદ્દેશ્ય શું છે? Gujarat Electric Vehicle Subsidy 2024
ગ્રાહકો માટે ઇલેક્ટ્રીક વાહનો ખરીદવાનું સસ્તું બનાવવું દેશમાં ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગનો વેગ આપવો ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવું ઈલેક્ટ્રીક વાહન ઉત્પાદન ઉદ્યોગ અને વિકસાવો મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરવું ભારત સરકાર ઇલેક્ટ્રીક વાહનનો રક્ષણ આપવા માટે અન્ય યોજનાઓ શરૂ કરી છે
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી 2024 Gujarat Electric Vehicle Subsidy 2024
ઈલેક્ટ્રીક વ્હીકલ પર કેટલી સબસીડી મળશે
- ટુ વ્હીલ માટે રૂપિયા 10,000 સુધીની સબસીડી મળશે
- નાના થ્રી વ્હીલ માટે 25000 સુધીની સહાય મળશે.
- મોટા વાહનોમાં માટે ₹50,000 સહાય મળશે.
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી 2024
FAME 2 યોજના આ યોજના ઇલેક્ટ્રીક વાહનના ઉત્પાદન અને ખરીદીને સબસીડી આપે છે ચાર્જ ડેવલોપમેન્ટ દ્વારા દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન નેટવર્ક વિકસાવી રહી છે ઈલેક્ટ્રીક વાહનો પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે અને તમને રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશનથી માં મુક્તિ આપવામાં આવી છે આ બધી યોજનાઓનો દેશ ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોનું વેગ આપવાનો અને દેશ અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ભવિષ્ય તરફ દોરવાનું છે