Gujarat NAMO E-Tablet Scheme 2024: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમજ આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ ધપાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબલેટ સહાય આપવામાં આવી રહી છે આપ સૌને જણાવી દઈએ ગુજરાત નમો ઇ ટેબ્લેટ યોજના (Gujarat NAMO E-Tablet Scheme 2024) માધ્યમથી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને ફ્રીમાં ટેબલેટ આપવામાં આવે છે આજના આર્ટીકલમાં અમે તમને આ યોજના વિશે તમામ માહિતી આપીશું આ સિવાય આ યોજનાનો લાભ ઉઠાવવા માટે અરજી પ્રક્રિયા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ અને અન્ય વિગતો વિસ્તારથી જણાવીશું
ગુજરાત નમો ઈ-ટેબલેટ યોજના વિશે વધુ માહિતી : Gujarat NAMO E-Tablet Scheme 2024
- ગુજરાત રાજ્યમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવાની છે તેમજ ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન પ્રકારની યોજના શરૂ કરવામાં આવતી હોય છે
- ત્યારે ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના માધ્યમથી સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન અથવા પોલીસ ટેકનિક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં નોંધાયેલા પાત્ર વિદ્યાર્થીઓને રૂપિયા હજારની નજીકની ફી પર ટેબલેટ આપવા જઈ રહી છે
- ટેબ્લેટમાં શૈક્ષણિક સામગ્રી જેમ કે અન્ય શૈક્ષણિક ને લગતી તમામ સામગ્રીનો ઉપયોગ તેઓ અભ્યાસ માટે કરી શકે છે અને પોતાના શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી શકે છે
જાણો ગુજરાત નમો ઈ-ટેબલેટ યોજનાનો લાભ કોને મળે છે ?
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક ઇન્કમ 1 લાખથી ઓછી હોવી જોઈએ તેમજ સામાન્ય વર્ગ માંથી આવતા તમામ વિદ્યાર્થીઓ જેવો ગ્રેજ્યુએશન અથવા શૈક્ષણિક ક્ષેત્રે સારું એવું અભ્યાસક્રમ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે તેમજ 1000ની સામાન્ય રકમ દ્વારા ટેબલેટ મેળવી શકે છે : Gujarat NAMO E-Tablet Scheme 2024
ટેબલેટ સંપૂર્ણપણે મફત નથી તેમ છતાં તેમની સબસીડી વાળી કિંમત વિદ્યાર્થીઓ પરના નાણાકીય બોજને નોંધપાત્ર ઘટાડી શકાય છે આ ટેબલેટ ની કિંમત 8000થી 9000 અને તે સામાન્ય રીતે લેનોવો અથવા પ્રેશર કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી અદભુત ટેબલેટ છે જેનો ઉપયોગ વિદ્યાર્થી પોતાના અભ્યાસક્રમને મજબૂત બનાવવા માટે કરી શકે છે
Gujarat NAMO E-Tablet Scheme 2024 માટે અરજી કરવાના મહત્વના ડોક્યુમેન્ટ
- જે પણ ઉમેદવાર વિદ્યાર્થી મિત્ર આ યોજનામાં અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે મહત્વના ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે
- ગુજરાતના કાયમી રહેવાસી વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળે છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ધોરણ 12માંની માર્કશીટની ઝેરોક્ષ તેમજ પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અને કોલેજ પ્રવેશ પુરાવા સહિતના મહત્વના ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોય છે
- જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા દરમિયાન સબમીટ કરવાના હોય છે આ સિવાય જાતિ અંગેના પુરાવા પણ રજૂ કરવાના હોય છે જેમ કે આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ
ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજનામાં આ રીતે કરવો અરજી : Gujarat NAMO E-Tablet Scheme 2024
જે પણ વિદ્યાર્થી આ યોજનાનો લાભ ઉઠાવા ઈચ્છે છે અને આ યોજનાની લાયકાતને પાત્ર છે તેઓ અરજીપત્રો સંબંધિત કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી સરળતાથી મેળવી શકે છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શાળા યુનિવર્સિટી અથવા કોલેજ માંથી આ યોજનાનું અરજી ફોર્મ મળી જશે જેમાં આપેલી તમામ વિગતો ધ્યાનથી દાખલ કરી અથવા ભરીને જરૂરી યોજનાને લગતા ડોક્યુમેન્ટ સાથે અરજદાર હોય એ રૂપિયા 1000ની ફી પેટે જમા કરાવવાની હોય છે ત્યારબાદ ફોર્મને સબમિટ કરવાનું હોય છે ત્યારબાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તેમજ યોજના ને લગતા અધિકારીઓ દ્વારા આ યોજના વિશે મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકો છો