તમારું આયુષ્માન કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું જાણો અહીં થી

How to check Ayushman card fake or real:તમારું આયુષ્માન કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું જાણો અહીં થી નમસ્કાર મિત્રો આજે વાત કરીશું નકલી આયુષ્માન કાર્ડ કેવી રીતે પાડવી જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે અને હાલમાં આયુષ્માન કાર્ડ માં ખૂબ જ ફ્રોડ થઈ રહ્યું છે નકલી આયુષ્માન કાર્ડ બનાવી અને લોકો લાભ મેળવી રહ્યા છે તો તમે પણ ચેક કરો કે તમારું આયુષ્યમાન કાર્ડ નકલી છે કે અસલી તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ઓરીજનલ કે ડુબલીકેટ ચેક કરી શકો છો

તમને બધાને ખબર હશે કે આયુષ્યમાન કાર્ડ દ્વારા હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની બજાર મળે છે અને દેશના કરોડો લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે આ યોજના હેઠળ મફત સારવાર મેળવી શકે છે

નકલી આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ચેક કરો

સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે અને એક પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા લાભાર્થી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકે છે અને ઘણા લોકો જે આયુષ્માન કાર્ડ સાથે કેવી રીતે બનાવવું એ જાણતા નથી તો તમે સરકારી હોસ્પિટલ દ્વારા પબ્લિક સેન્ટર પછી એસ સી કેન્દ્ર પરથી અને તમારું આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો
ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આયુષ્માન કાર્ડ નકલી હશે કે કે અસલી તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને બધી માહિતી અમે જણાવી દઈશું કે તમે મોબાઈલ દ્વારા પણ જાણી શકો છો કે તમારું આયુષ્માન કાર્ડ અસલી છે કે નકલી જેની માહિતી અમે નીચે આપેલ છે તો અંત સુધી વાંચો

તમારું આયુષ્માન કાર્ડ અસલી છે કે નકલી તે કેવી રીતે ચેક કરવું જાણો

  • વેબસાઇટ https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પર જાઓ.
  • “Login as” માં “Beneficiary” પસંદ કરો.
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને “Verify” પર ક્લિક કરો.
  • કેપ્ચા અને OTP દાખલ કરીને આગળ વધો.
  • રાજ્ય, સ્કીમ, “Search by”, અને જિલ્લો પસંદ કરો.
  • “Search by” માં “PMJAY ID” વિકલ્પ પસંદ કરો.
  • તમારા આયુષ્માન કાર્ડનું PMJAY ID દાખલ કરો અને “Search” બટન પર ક્લિક કરો.

આવી રીતે ખબર પડે 

જો તમારું આયુષ્માન કાર્ડ વાસ્તવિક હશે, તો તમારી વિગતો સ્ક્રીન પર દેખાશે. તમારા નામની આગળ “Card Status” કૉલમમાં “Approved” દેખાશે. તમે “Download” બટન પર ક્લિક કરીને કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો.
જો તમારું આયુષ્માન કાર્ડ નકલી હશે, તો તમને “No record found” એરર દેખાશે.

આયુષ્માન કાર્ડ ઓરિજિનલ ફેક કેવી રીતે ચેક કરવું – ડાયરેક્ટ લિંક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
આયુષ્માન કાર્ડ ઓરિજિનલ યા ફેક ચેક કરો અહીં ક્લિક કરો

Leave a comment