ભરતીની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓ માટે ખુશીની ખબર છે કેમ કે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા નોન-ટીચિંગ પદ પર કુલ 1377 ખાલી જગ્યા પર પડતી કરવામાં આવશે. NVS ની આ ભરતી માટે ફક્ત ઓનલાઇન જ અરજી કરી શકાશે આ માટે તમારે નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ https://navodaya.gov.in પર જવાનું રહેશે અને ત્યાંથી જ તમારે અરજી કરવાની રહેશે.
નવોદયની આ જગ્યા ખાસ નોન-ટીચિંગ સ્ટાફ માટેની છે અને આ ભરતી માટેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. 30 એપ્રિલ 2024 સુધી તમે અરજીઓ કરી શકો છો.
નવોદય વિધાલય ભરતી 2024
નવોદય વિદ્યાલય ભરતી માટે આવેદન કઈ રીતે કરવું
આ ભરતીમાં ઉમેદવાર ઘરે બેઠા બેઠા પોતાની જાતે નીચે આપેલા સ્ટેપને ફોલો કરીને આવેદન કરી શકે છે
- ફોર્મ ભરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે navodaya.gov.in
- ત્યારબાદ ભરતી સંબંધી લીંક જોવા મળશે તેની પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી પેજ પર તમને ન્યુકેન્ડિડેટ રજીસ્ટર લીંક જોવા મળશે તેની પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓનલાઇન માધ્યમથી તમારી પર્સનલ માહિતી ભરવાની રહેશે અને આવેદન પ્રક્રિયા પૂર્ણ કરવાનું રહેશે
- ઉમેદવારે ભરતી માટે નિર્ધારિત ફી ભરવાની રહેશે
- પછી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ આઉટ કાઢીને સાચવીને મૂકી રાખ્યું હોય છે માટે કામ આવશે.
સારાંશ
આ આર્ટિકલમાં અમે તમને નવોદય વિદ્યાલય ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે તમે ભરતી માટે કઈ રીતે આયોજન કરી શકો છો તેની વિગતવાર માહિતી આપી છે તમને મિત્રો સુધી શેર કરી શકો છો અને કંઈ પણ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો.