PM Kisan 17th Installment 2024:ખેડૂતો માટે ખુશીના સમાચાર, 17માં હપ્તાની તારીખ જાહેર, ફટાફટ અહીંયા જાણો

PM Kisan 17th Installment 2024 ખેડૂતો માટે ખુશીના સમાચાર, 17માં હપ્તાની તારીખ જાહેર, ફટાફટ અહીંયા જાણો PM Kisan 17th Installment 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જે પણ ખેડૂતો 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા વિચારો મનમાં ફરી રહ્યા છે તો આપ સૌને ખેડૂત ભાઈઓને જણાવી દઈએ ખૂબ જ જલ્દી 17 મો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને કુલ 16 હપ્તા મળી ગયા છે હવે ખેડૂતો આતુરતાથી 17માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે

આજના આર્ટીકલમાં અમે તમને PM Kisan 17th Installment 2024 લઈને મહત્વની વિગતો આપીશું આ સિવાય 17મો હપ્તો ક્યારે આવશે કેવાયસી પ્રક્રિયા કેવી રીતે કરવી આ સિવાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે વિગતવાર માહિતી આપીશું આર્ટિકલને અંત સુધી જરૂર વાંચો

PM કિસાન 17મો હપ્તો 2024 : PM Kisan 17th Installment 2024

  • કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેનાર તમામ ખેડૂતો હવે 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે 
  • તમને જણાવી દઈએ આ યોજનાનો 16 મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો હતો 
  • ત્યારબાદ હવે 17 મો હપ્તો જૂન જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 
  • આ વખતે 17 મો હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે જેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કેવાયસી પ્રક્રિયા કરી હશે એટલે કેવાયસી પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે 
  • નીચે અમે તમને કહેવાય છે પ્રક્રિયા અંગે મહત્વની માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને કેવાયસી પ્રક્રિયા કરે બેઠા કરી શકો છો

17 માં હપ્તા માટે કેવાયસી પ્રક્રિયા : PM Kisan 17th Installment 2024

17 મો હપ્તો મેળવવા માટે હવે કહેવાય છે પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે જે પણ ખેડૂત ભાઈઓ એ કહેવાય છે નથી કરી તેમને નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને કરી શકો છો:-

  1. પીએમ કિસાન યોજના માટે કેવાયસી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે 
  2. ઓફિસિયલ વેબસાઇટ pmkisan.gov.in  પર હોમપેજ પર તમને ‘FARMER CORNER’ વિકલ્પ જોવા મળશે 
  3. ત્યારબાદ તેમાં એ e-KYC નો વિકલ્પ દેખાશે તેમાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે
  4. આ સિવાય આધાર નંબર દાખલ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે તમારો મોબાઈલ નંબર પર ઓટીપી મેસેજ આવશે તે ઓટીપી બોક્સમાં દાખલ કરી બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે 
  5. આ રીતે સંપૂર્ણ સરળ પ્રક્રિયાના માધ્યમથી તમે ઘરે બેઠા કેવાયસી કરી શકો છો જે ખેડૂત હોય કેવાયસી નથી કરી તેઓ આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈને ફોલો કરીને કેવાયસી પ્રક્રિયાને તાત્કાલિક  પૂર્ણ કરો

પીએમ કિસાન 17 માં હપ્તામાં લાભાર્થી યાદીમાં નામ ચેક કરવાની પ્રક્રિયા : PM Kisan 17th Installment 2024

કેવાયસી પૂર્ણ થયા બાદ જો તમારું નામ લાભાર્થીની લિસ્ટમાં હશે તો તમે સરળતાથી આફતા નો લાભ ઉઠાવી શકો છો ફરી એકવાર તમારે ઉપર આપેલી વેબસાઈટની લીંક પર જવાનું રહેશે હોમ પેજ પર તમને લાભાર્થી લીસ્ટ નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ નવો પેજ ખુલી જશે નવા પેજમાં લાભાર્થી લીસ્ટ નું નામ માટે તમારું રાજ્યનું નામ જિલ્લાનું નામ તાલુકા અને ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અથવા સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે સંપૂર્ણ યાદી ખુલ્લી જશે જેમાં તમારું નામ તમે ચકાસણી કરી શકો છો

Leave a comment