PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024: સરકાર 9મા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને 75,000 રૂપિયા આપી રહી છે, સંપૂર્ણ માહિતી અહીં જુઓ

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024: સરકાર 9મા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને 75,000 રૂપિયા આપી રહી છે, સંપૂર્ણ માહિતી અહીં જુઓ દેશના ગરીબ પરિવાર ને શિક્ષણ માટે સરકાર દ્વારા પીએમ એસએસસી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે તમામ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃતિને લાભ આપવામાં આવશે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે તેમને ભણાવવામાં તકલીફ પડતી હોય છે એટલે સરકાર દ્વારા મોટું નિર્ણય લઈ અને યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2014 ચાલુ કરવામાં આવી છે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 

વિગત
ઉદ્દેશ્ય OBC, EWS, બિન-અનુસૂચિત જાતિ અને જનજાતિ અને વિચરતી જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
દ્વારા સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય , ભારત સરકાર
આયોજિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)
શિષ્યવૃત્તિ રકમ ધોરણ 9મા અને 10માના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹75,000 , ધોરણ 11મા અને 12માના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ₹1,25,000
 પ્રક્રિયા લેખિત પ્રવેશ પરીક્ષાના આધારે (હજી – યશસ્વી પ્રવેશ પરીક્ષા)
 લાભાર્થીઓ જે વિદ્યાર્થીઓએ ધોરણ 8 અથવા 10 પાસ કર્યું છે

PM Yashasvi Scholarship Yojana 2024:પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ધોરણ 8 અને 10 ની માર્કશીટ
  • ધોરણ 9 અને ધોરણ 11 માં અભ્યાસનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીના OBS/DNTs/EWS/સર્ટિફિકેટ

પીએમ એસએસસી શિષ્યવૃત્તિ યોજના 2024 માં કેટલી સહાય આપવામાં આવશે

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024 સહાયની વાત કરીએ તો ધોરણ નવ થી 10 ના તમામ વિદ્યાર્થીઓને 125,000 રૂપિયાની રીતે સહાય આપવામાં આવશે વિદ્યાર્થી તેમના ઉચ્ચ અભ્યાસ અને તેમની કારકિર્દી સારી બનાવી શકે તે માટે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે

પીએમ એસએસસી શિષ્યવૃત્તિ યોજના 2024 ફાયદા શું છે PM Yashasvi Scholarship Yojana 2024

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના નું મુખ્ય હેતુ છે કે બાળકોને શિષ્યવૃત્તિ આપવી અને તેના આર્થિક રીતે ગરીબ કરવાના લોકો છે તેમ ભણાવવા તકલીફ પડે છે દર વર્ષે 75,000 થી 1,50000 રૂપિયા આપવામાં આવશે જે લોકો ભણવાની ઈચ્છા છે અને ભણી શકતા નથી તેમની સરકાર દ્વારા આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે દ્વારા પરીક્ષામાં કરવામાં આવે છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના સાથે ટ્યુશન ફી હોસ્ટેલ ફી અને બીજા પણ આપવામાં આવશે તમામ વિદ્યાર્થીઓને શાળાની યાદી બહાર પાડવામાં આવશે પછી શિષ્યવૃત્તિનો લાભ મેળવવામાં આવશે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના કોને મળવા પાત્ર છે PM Yashasvi Scholarship Yojana 2024

જે પણ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ યોજના ના લાભ લેવા માંગે છે કે ભારતના નાગરિક હોવો જોઈએ અને ધોરણ 9 થી 10 માં અભ્યાસ કરતા હોવા જોઈએ તે વિદ્યાર્થી આ યોજનાના લાભ મેળવી શકે છે એન્ટીએ દ્વારા જાહેર કરવામાં આવેલ શાળાની યાદીમાં કોઈપણ એક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હશે તેને PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાભ આપવામાં આવશે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે કોઈ પણ વિદ્યાર્થી અરજી કરે છે તેમના પરિવારની વાર્ષિક આવક થી ઓછી હોવી જોઈએ છોકરાને છોકરી કોઈપણ આ યોજનામાં અરજી કરી શકે છે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા: અરજી ફોર્મ ભરો:

  1. વ્યક્તિગત વિગતો દાખલ કરો: નામ, જન્મતારીખ, લાંગિકતા, વગેરે.
  2. શૈક્ષણિક લાયકાત દાખલ કરો: ધોરણ 9 અને 11 ના માર્ક્સ, શાળાનું નામ, બોર્ડનું નામ, વગેરે.
  3. માતાપિતાની આવક સંબંધિત વિગતો દાખલ કરો.
  4. બેંક ખાતાની વિગતો દાખલ કરો.
  5. પસંદગીના પરીક્ષા કેન્દ્રો પસંદ કરો.
  6. જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

Leave a comment