થોડીવારમાં 8 લાખ રૂપિયા સુધીની લોન મેળવો, સરળ પ્રક્રિયા PNB બેંક પર્સનલ લોન

PNB Bank Personal Loan:થોડીવારમાં 8 લાખ રૂપિયા સુધીની લોન મેળવો, સરળ પ્રક્રિયા PNB બેંક પર્સનલ લોન પંજાબ નેશનલ બેંક એ ભારતની મુખ્ય માલિકીની બેંક છે અને તેની અંદર અલગ અલગ લોન આપવામાં આવે છે જ્યારે વાત કરીએ કે પંજાબ નેશનલી બેંક પછી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આવે છે જે અલગ અલગ લોન આપે છે કૃષિ લોન હોમ લોન વ્યક્તિગત લોન આપવામાં આવે છે06:04 PM

તમારે પણ પંજાબ બેંક માંથી લોન લેવી હોય તો પંજાબ બેંકમાં ખાતું હોવું જરૂરી છે અને જો તમે ખાતું નથી તો પંજાબ બેંક રેડી કરાશે તો પણ તમને વ્યક્તિગત લોન મળી જશે તો તમારે પંજાબ બેંકમાં જઈ અને અરજી કરવાની રહેશે

PNB પર્સનલ લોન માટે પાત્રતા

 • તમારી માસિક આવક ઓછામાં ઓછી 14000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.
 • બધા જરૂરી દસ્તાવેજો રાખો
 • CIBIL સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ
 • કાયદેસર રીતે ડિફોલ્ટર અથવા નાદાર જાહેર કરવામાં આવશે નહીં

PNB પર્સનલ લોન વ્યાજ દર

પંજાબ બેંક લોન માટે કોઈ નિશ્ચિત વ્યાજ દર નથી કરવામાં આવ્યું નથી જે વ્યક્તિ ની સિવિલ સ્કૂલ સારો હશે તો તેમને લોન જલ્દી મળશે તેમને ઓછી લોન આપવામાં આવશે પર્સનલ લોન તમે બેંકમાં જઈ અને એક ફોર્મ ભરવાનું રહેશે તે ફોર્મ ભરી તમારે તેની પાછળ તમારા ડોક્યુમેન્ટ જોઈન કરવાના રહેશે પછી મેનેજર પાસે જમા કરાવવાનું રહેશે

PNB મોબાઈલ એપ દ્વારા પર્સનલ લોન માટે અરજી કેવી રીતે કરવી

 • PNB One એપ ડાઉનલોડ કરો: તમારા મોબાઈલ ડિવાઇસ પર Google Play Store અથવા Apple App Store માંથી PNB One એપ ડાઉનલોડ કરો.
 • લૉગ ઇન કરો: તમારા 4-અંકના MPIN નંબરનો ઉપયોગ કરીને એપમાં લૉગ ઇન કરો.
 • વ્યક્તિગત લોન પસંદ કરો: મેનુમાંથી “વ્યક્તિગત લોન” વિકલ્પ પસંદ કરો.
 • લોગ ઇન કરો: તમારા ગ્રાહક ID, આધાર કાર્ડ અથવા બેંક એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
 • OTP દાખલ કરો: તમારા નોંધાયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
 • ખાતાની વિગતો ચકાસો: તમારા ખાતાની વિગતો ચકાસો અને આગળ વધો.
 • લોનની રકમ અને મુદત પસંદ કરો: સ્ક્રોલ બારનો ઉપયોગ કરીને તમારી ઇચ્છિત લોનની રકમ અને મુદત પસંદ કરો.
 • વ્યાજ દર અને હપ્તો ચકાસો: વ્યાજ દર અને માસિક હપ્તાની રકમ ચકાસો.
 • અરજી સબમિટ કરો: તમારી અરજી સબમિટ કરો.
 • OTP દાખલ કરો: તમારા મુખ્ય નંબર પર મળેલ OTP દાખલ કરો.
 • અરજી પૂર્ણ: તમારી PNB પર્સનલ લોન અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.

Leave a comment