બીપીએલ ગરીબ પરિવારને રૂપિયા 20,000 ની સહાય મળવા પાત્ર છે

ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગરીબ વર્ગમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવાર ઉપર મોટી આ બધા આવી પડે છે સરકાર દ્વારા આવા પરિવારના હિત માટે સંકટ મોચન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મરણ પામેલ વ્યક્તિના પરિવારને આર્થિક રીતે સદર કરવા રૂપિયા 20,000 ની સહાય મળવા પાત્ર છે

આ યોજના હેઠળ દોરી પરિવારોમાં મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થતા આર્થિક આફતમાં સારો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન યોજના શરૂ કરવામાં આવી છે ગરીબ પરિવારની આર્થિક રીતે મજબૂત થવા માટે સંકટ મોચન યોજના હેઠળ મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારને સહાય આપવામાં આવે છે

સંકટ મોચન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય sankat mochan yojana gujarat

સંકટ મોચન યોજના હેઠળ ગરીબી રેખાથી જીવતા પરિવારો અથવા જેમનો સમાવેશ બીપીએલ યાદીમાં થતો હોય એવા પરિવારોમાં જો કોઈ કારણસર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો વારસદારને રૂપિયા 20 હજારની સહાય મળવા પાત્ર છે

સંકટ મોચન યોજના પાત્રતા અને શરતો sankat mochan yojana gujarat

 • ગરીબ પરિવારમાં ગરીબી રેખા નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોવો જોઈએ તે પરિવારોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે
 • પરિવારમાં મૃત્યુ થયેલ વ્યક્તિ મુખ્ય કમાવ વ્યક્તિ હોવા જોઈએ
 • સહાય મેળવવા માટે નિયત સમય મર્યાદામાં મામલતદાર શ્રી ની કચેરી ખાતે આધારપૂરા ખાતે અરજી કરવાની રહેશે
 • મૃત્યુ પામનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ 18 વર્ષથી ઓછી ઉંમરના પરિવારના સોજનના મૃત્યુના કિસ્સામાં સહાય મળવા પાત્ર નથી
 • સ્વજનના મૃત્યુ પછીના બે વર્ષના સમયગાળામાં વારસદાર એ અરજી કરવાની રહેશે

વારસદારને મળવાપાત્ર સહાય sankat mochan yojana gujarat

 • ગરીબી રેખા સ્કોર ઝીરો થી 20 વચ્ચે હોય તેવા પરિવારોને સહાય મળવા પાત્ર હશે
 • મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂપિયા 20,000 ની સહાય મળવા પાત્ર છે
 • સંકટ મોચન યોજનાના લાભાર્થી પણ ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના નો લાભ લઇ શકે છે

સંકટ મોચન યોજના કોને સહાય મળવા પાત્ર છે?

 • સંકટ મોચન યોજનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને સહાયની રકમ મળે છે જેમાં પતિ કે પત્ની અથવા મોટા પુત્ર વારસદાર તરીકે અરજી કરી શકે છે

કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

 • જે વ્યક્તિ તરીકે પુરુષનું અવસાન થયું છે તેનું પ્રમાણપત્ર
 • અવસાન પામેલ વ્યક્તિનો ઉંમરનો પુરાવો જન્મ પ્રમાણપત્ર ફુલ આધાર કાર્ડ ગમે તે એક
 • બીપીએલ યાદી એટલે કે ગરીબી રેખાની યાદીમાં નામ હોવા અંગેનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડ ની નકલ
 • વારસદાર ના બેંક પાસબુક ની નકલ
 • વારસદારના આધાર કાર્ડ ની નકલ

સંકટ મોચન યોજના અરજી ફોર્મ

 • સંકટ મોચન યોજના હેઠળ રૂપિયા 20,000 ની સહાય મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફોર્મમાં યોગ્ય માહિતી ભરી દસ્તાવેજ સાથે રાખી કે જન સેવા કેન્દ્ર ખાતે અરજી આપવાની રહે છે મૃત્યુ પામેલ વ્યક્તિ વારસદાર નીચે જણાવેલી ફોર્મ મેળવી શકે છે
 • મામલતદાર શ્રી ની કચેરી
 • પ્રાંત કચેરી
 • કલેક્ટરશ્રીની કચેરી સમાજ સુરક્ષા શાખા
 • જન સેવા કેન્દ્ર
 • ગ્રામ પંચાયત ઇ-ગ્રામ સેન્ટર ખાતે

મળવા પાત્ર સહાય રીતે ચુકવણી કઈ રીતે કરવામાં આવશે?

રસ્તા દ્વારા અરજી કર્યા બાદ તાલુકા મામલતદાર શ્રી દ્વારા અરજી પત્રકની ચકાસણી થાય છે તેને મળવા પાત્ર મંજૂર કરેલ છે લાભાર્થીને સહાય મંજૂર થયેલી સહાય મંજૂરીનો હુકમ આપવામાં આવે છે જેના આધારે સહાય ચૂકવવા આવશે જેથી સાચવીને રાખવાનો રહેશે સમાજ સુરક્ષા દ્વારા બેંક ખાતામાં સીધી ડીબીટી દ્વારા સહાય ચૂકવવામાં આવશે

સંકટ મોચન યોજના અરજી કઈ જગ્યાએ કરવી?

સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના ઈ ગ્રામ સેન્ટર ખાતે વીસીઈ મારફતે ઓનલાઈન કરી શકાશે આ ઉપરાંત શહેરી વિસ્તારના રોજદારોએ તાલુકા કેન્દ્ર કે મામલતદાર શ્રી ની કચેરી ખાતેથી ઓનલાઇન અરજી કરી શકાશે

Leave a comment