ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવું હશે તો ફરજીયાત GCAS પોર્ટલ રજીસ્ટ્રેશન કરવું પડશે

GCAS portal registration 2024

GCAS portal registration 2024:ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે ધોરણ 12 પછી કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાને સરળ બનાવે છે. હેલ્લો નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ગુજરાત કોમલ એડમિશન સર્વિસ વિશે કે હાલમાં જે વિદ્યાર્થીઓ 12 પાસ કર્યું છે અને તેમને કોલેજમાં એડમિશન … Read more