GCAS portal registration 2024:ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે ધોરણ 12 પછી કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાને સરળ બનાવે છે. હેલ્લો નમસ્કાર મિત્રો આજે વાત કરીશું ગુજરાત કોમલ એડમિશન સર્વિસ વિશે કે હાલમાં જે વિદ્યાર્થીઓ 12 પાસ કર્યું છે અને તેમને કોલેજમાં એડમિશન લેવાનું હશે તો પહેલા તમારે એક બોટલ પર જઈ અને તમારા રજીસ્ટ્રેશન કરવાનું પડશે કારણ કે તમે જો રજીસ્ટ્રેશન કરશો તો તમે ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન લઈ શકો છો
જો તમે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં કરો તો તમારે કોલેજમાં એડમિશન નહીં થાય તો તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તમે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યા પછી 15 જેટલી યુનિવર્સિટીઓ 300 જેટલી કોલેજો માં એડમિશન લઈ શકો છો
પ્રધાનમંત્રી પાક વીમા યોજના હવે ખેડૂતના પાકને થશે નુકસાન તો મળશે પૈસા
જી.સી.એસ. GCAS પોર્ટલ GCAS Portal શું છે?
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને નાટક છે અને તે કોલેજમાં એડમિશન લેવા માંગે છે તે માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેની અંદર ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે અરજી કરવા માટે તેમને એક ફોર્મ ભરવાનું રહેશે અને તમામ માહિતી વિગતવાર જણાવવાની રહેશે પછી તે કોઈ પણ ગુજરાતની કોલેજમાં એડમિશન લઈ શકે છે અભ્યાસ કરવા માંગતા હોય તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તારીખ: gcas portal registration last date
GCAS પોર્ટલ 2024 રજીસ્ટ્રેશન કરવા માટે GCAS Portal 2024 Registration:
પ્રથમ તબક્કો: ઝડપી નોંધણી
- એક સક્રિય ઇમેઇલ ID અને મોબાઇલ નંબર.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો (50KB થી ઓછો)
- સહી (50KB થી ઓછી)
બીજો તબક્કો: પ્રોફાઇલ બનાવવી
- વ્યક્તિગત માહિતી (નામ, ලිංග, જન્મ તારીખ, વગેરે)
- સંપર્ક માહિતી (પેટાનું સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ ID)
- શૈક્ષણિક લાયકાત (પરીક્ષાનું નામ, બોર્ડ, વર્ષ, માર્ક્સ)
ત્રીજો તબક્કો: શૈક્ષણિક વિગતો
- પસંદ કરેલ યુનિવર્સિટીઓ અને કોર્સ
- પસંદગીનો ક્રમ
- અન્ય શૈક્ષણિક માહિતી (જો કોઈ હોય તો)
GCAS પોર્ટલ 2024 રજીસ્ટ્રેશન માટે રૂરી ડોક્યુમેન્ટ
- 10મી અને 12મી ધોરણની માર્કશીટ
- સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- બિન-ક્રીમી લેયર પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- દિવ્યાંગ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- EWS પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- નિવાસ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
GCAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા: GCAS portal registration
- સૌપ્રથમ તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.