આ ભરતીની સુચના સીસી આઈની સત્તાવાર વેબસાઇટ દ્વારા બહાર પાડવામાં આવી છે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજમેન્ટ જુનિયર આસિસ્ટન્ટ મેનેજમેન્ટ તટ્રેની સહિત ભરતીઓ ભરવામાં આવશે આ ઉપરાંત નીચે પોસ્ટમાં ભરતી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે
ટેક્સટાઇલ મંત્રાલયની ભરતી માટે અરજીની મહત્વની તારીખો
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 214 જગ્યા ઉપર ભરતી માટે ઓનલાઇન માધ્યમથી અરજીઓ માંગવામાં આવી છે ઓનલાઇન અરજી ફોર્મ 12 જૂનથી બે જુલાઈ સુધી ભરવામાં આવશે ઉમેદવારો નિયત સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અરજી ફોર્મ ભરી શકે છે કારણ કે નિયત સમય મર્યાદા પછી કોઈપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં
ટેક્સટાઇલ મંત્રાલયની ભરતી માટેની વય મર્યાદા
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજદારોની વય મર્યાદા નીચે મુજબ છે આસિસ્ટન્ટ મેનેજમેન્ટ ની વય મર્યાદા 32 વર્ષની હોવી જરૂરી છે મેનેજમેન્ટ તાલીમ ની વય મર્યાદા 30 વર્ષની હોવી જરૂરી છે જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ એન્ડ જુનિયર આસિસ્ટન્ટની વયમર્યાદા 27 વર્ષની હોવી જરૂરી છે
ઉંમરની ગણતરી સતાવાર સૂચના ના આધારે કરવામાં આવશે સરકારી નિયમો અનુસાર અનામત વર્ગદારો માટે જોગવાઈ પણ છે
ટેક્સટાઇલ મંત્રાલયની ભરતી માટેની અરજી ફી
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી ના સામાન્ય ઓબીસી EWS અરજદારો માટે ફી રૂપિયા 1000 રાખવામાં આવે છે એસસી એસટી અરજદારો માટે અરજી રૂપિયા 250 રાખવામાં આવે છે અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે
ટેક્સટાઇલ મંત્રાલયની ભરતી માટે શૈક્ષણિક લાયકાત
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં નવી ભરતી માટે અરજદારો માટેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ બીએસસી તરીકે રાખવામાં આવી છે કોઈપણ માન્ય સંસ્થા વધુ યુનિવર્સિટીમાંથી સ્નાતક બીકોમ બીએસસી અને ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી બની શકે છે
પસંદગી પ્રક્રિયા આ ભરતી Textile mantralaya bharti
માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દેસાઈ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે આ ઉપરાંત વિગતવાર માહિતી માટે નીચે પોસ્ટમાં સત્તાવાર સૂચના ની લીંક આપવામાં આવી છે
ટેક્સ્ટાઇલ મંત્રાલયની ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી ફોર્મ ભરવા માટે નીચેના પગલાઓનું પાલન કરવું https://cotcorp.org.in/Recruitment. સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં ભરતી ની સૂચના આપવામાં આવી છે તે તેમાં સંપૂર્ણ માહિતી તપાસો સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો દસ્તા સાથે સંબંધિત ફોટો સહી સાથે માંગવામાં આવેલ સંપૂર્ણ માહિતી અપલોડ કરવાની રહેશે અરજી સંપૂર્ણપણે ભર્યા પછી સબમીટ કરવાની રહેશે પ્રિન્ટ આઉટલો અને તેને ભવિષ્યનો ઉપયોગ માટે સુરક્ષિત રાખો