VMC Bharti 2024:વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએશન અરજી કરી શકે

VMC Bharti 2024: વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં તમામ વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકે છે ધોરણ 10 પાસ અને ગ્રેજ્યુએશન માટે ખૂબ જ સારી તક છે નોકરી માટે અહીં થી અરજી કરો

જે વિદ્યાર્થીઓ હાલમાં નોકરી શોધી રહ્યા છે અને તેમના આસપાસ વિસ્તારમાં એટલે કે વડોદરામાં રહેતા હોય તેમના માટે સારી તક છે નજીકમાં જ નોકરી મળી રહેશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ભરતી જાહેર જગ્યા કરવામાં આવે છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જગ્યા VMC Bharti 2024

વડોદરા મહાનગરપાલિકા (VMC) એપ્રેન્ટિસની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં ઓફિસ ઓપરેશન્સ એક્ઝીક્યુટીવ, વાયરમેન, ફીટર, ઇલેક્ટ્રીશ્યન, રેફ્રિજરેશન અને એર કન્ડિશન મિકેનિક, ડ્રાફ્ટસમેન સિવિલ, સર્વેયર, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, મિકેનિકલ મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ અને ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)નો સમાવેશ થાય છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 શૈક્ષણિક લાયકાત VMC Bharti 2024

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ એપ્રેન્ટીસ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જાહેર કરવામાં આવેલ છે તો તમામ મિત્રોએ ધ્યાન રાખો કે ધોરણ 10 પાસ કરેલ ઉમેદવાર પટાવાળા માટે ફોર્મ ભરી શકશે અને અન્ય ઉપસ્થિત માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમારા ઓફિસિયલ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અરજી કેવી રીતે કરવી: VMC Bharti 2024

  • ઓનલાઇન અરજી: www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો અને પછી VMC એસ્ટાબ્લિશમેન્ટમાં અરજી કરો.
    ઓફલાઇન અરજી:
  • VMC વેબસાઇટ https://vmc.gov.in થી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સની ખરી નકલો સાથે જમા કરો.
  • અરજી સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલો.
  • અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.

Leave a comment