10th Pass Railway Recruitment 2024: ધોરણ 10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની સારી એવી સામે આવી છે આપ સૌને જણાવી દઈએ રેલવેમાં ધોરણ 10 પાસ યુવાનો માટે ગ્રુપ ડીના પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ યુવાનો રેલવેમાં સરકારી નોકરી તલાશમાં છે તેમના માટે સારી એવી તક છે આજના આર્ટીકલ માં મેં તમને આ ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપીશું આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ખાલી જગ્યાઓની વિગતો તેમ જ ભરતી સાથે જોડાયેલી તમામ માહિતી તમે સરળતાથી આર્ટીકલના માધ્યમથી વાંચી શકશો
ધોરણ 10 પાસ યુવાનો માટે રેલવેમાં ગોલ્ડન અપરચ્યુનિટી:10th Pass Railway Recruitment 2024
રેલવે દ્વારા હાલમાં જ ધોરણ 10 પાસ યુવાનો માટે ગ્રુપ ડી વિભાગોમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર રેલવે ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ સરળતાથી ઓનલાઇન અરજી કરીને નોકરી મેળવી શકે છે આર.આર.સી દ્વારા ભરતી ની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે આ સિવાય ઓનલાઇન નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે નીચે ભરતી અંગેની અન્ય વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચજો અરજી પ્રક્રિયા પણ બતાવે છે જેમને ફોલો કરી ઘરે બેઠા અરજી કરી શકો છો.
રેલવે ભરતીમાં અરજીની અગત્યની તારીખો : 10th Pass Railway Recruitment 2024
ધોરણ 10 પાસ યુવાન આ સરકારી નોકરી માટે ભરતી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ અરજીની અગત્યની તારીખો સામે આવી છે અરજીની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ શરૂ કરવામાં આવી હતી. છેલ્લી તારીખ 16 મે 2024 છે એટલે કે તમામ ઉમેદવારો એ 16 મે 2024 પહેલાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે જો ત્યાર બાદ તમે અરજી કરશો તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે એટલે વહેલી તકે અરજીને પૂર્ણ કરવી આ ભરતી ગ્રુપ ડી ની વિવિધ પોસ્ટ પર કરવામાં આવી રહી છે કુલ 38 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે
રેલવે ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને ઉમ્ર મર્યાદા : 10th Pass Railway Recruitment 2024
રેલવે દ્વારા ભરતી અંગેની જે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તે મુજબ શૈક્ષણિક લાયકાત કોઈપણ સંસ્થામાં 10 પાસ ધોરણ હોવા જોઈએ ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અમુક કેટેગરીઝ માટે ઉમ્રમા છૂટછાટ આપવામાં આવશે પરંતુ જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેમના માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને ઉમ્ર મર્યાદા 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે નીચે અરજી પ્રક્રિયા આપી છે જેમને ધ્યાનથી વાંચીને ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો અને રેલવે વિભાગમાં નોકરી મેળવી શકો છો .
રેલવે ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : 10th Pass Railway Recruitment 2024
રેલવે ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ www.rrcnr.org પર જવાનું રહેશે હોમ પેજ પર તમને ભરતી અથવા કરિયરનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે રેલવે ભરતી સેલ ભરતી જાહેરાત એટલે કે નોટિફિકેશન્સ જોવા મળશે તેને તમે ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશન છે ધ્યાનથી વાંચી તેમાં આપેલી અરજી પ્રક્રિયાને ફોલો કરી અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા તમને નોટિફિકેશનમાં મળી જશે જેમને ધ્યાનથી વાંચીને ઘરે બેઠા ઓનલાઇન સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી જરૂરી ડોક્યુમેન્ટ અરજીના માધ્યમથી સબમીટ કરી રેલવેમાં નોકરી મેળવી શકો છો.