Vidyut Vibhag Recruitment 2024: નોકરીની તલાશ કરતા તમામ યુવાનો માટે હવે વિદ્યુત વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે આપ સૌને મહત્વપૂર્ણ માહિતી આર્ટિકલ ના માધ્યમથી મળી જશે
સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ દ્વારા વીજળી વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે ધોરણ 10 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે બમ્પર 2610 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આજના આર્ટીકલ માં અમે તમને આ ભરતી અંગેની તમામ વિગતો અને માહિતી આપીશું જેમકે અરજી પ્રક્રિયા તેમજ જરૂરી દસ્તાવેજ શૈક્ષણિક લાયકાત અન્ય વિગતો તમે આર્ટીકલ ના માધ્યમથી વાંચી શકશો
વિદ્યુત વિભાગમાં અરજી કરવાની અગત્યની તારીખો : Vidyut Vibhag Recruitment 2024
તમામ ઉમેદવારોને મહત્વની તારીખો વિશે જણાવી દઈએ તો વિદ્યુત વિભાગ દ્વારા એક એપ્રિલ 2024 ના રોજ નોટિફિકેશન ભરતી અંગે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે 30 એપ્રિલ 2024 પહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવી અને સંપૂર્ણ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી કોઈ પણ ઉમેદવાર 30 એપ્રિલ 2024 બાદ અરજી કરશે તો તેમની અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે આ ભરતીમાં અરજી કરીને તમે સારી એવી નોકરી મેળવી શકો છો
વિદ્યુત વિભાગમાં ભરતી અંગે પદોની માહિતી : Vidyut Vibhag Recruitment 2024
આ ભરતીમાં પદોની વાત કરીએ તો કુલ 2610 પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સ્ટોર સહાયક ટેકનીશીયર ક્લાર્ક જેવા મોટા પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર ધોરણ 10 પાસ છે અને સારી એવી નોકરી ની તલાશમાં છે તેમના માટે આ ગોલ્ડન ચાન્સ છે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હશે અરજી કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરીને નોકરી મેળવી શકો છો નીચે અમે તમને આ ભરતી અંગેની વધુ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી અરજી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને અરજી 30 એપ્રિલ 2024 પહેલા પૂર્ણ કરી શકો છો
વિદ્યુત વિભાગમાં અરજી માટે ઉમ્ર મર્યાદા અને અરજીની વિગતો : Vidyut Vibhag Recruitment 2024
આ ભરતી માટે ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષથી લઈને 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ જે પણ ઉમેદવાર 37 વર્ષથી વધારે ઉંમર ધરાવે છે તેઓ આ ભરતી માટે પાત્ર માનવામાં નહીં આવે 31 માર્ચ 2024 ને આધારે ઉમ્ર ગણવામાં આવશે તેમજ સરકારી નિયમ અનુસાર અમુક ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે અરજી ફી ની વાત કરીએ તો જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવી છે પછાત વર્ગના ઉમેદવારો માટે અરજીથી 1500 રૂપિયા જેવી રાખવામાં આવી છે જ્યારે અન્ય વર્ગના ઉમેદવારો માટે 350 રૂપિયા રાખવામાં આવી છે ફીની ચૂકવણી ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી કરી શકો છો
વિદ્યુત વિભાગ ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : Vidyut Vibhag Recruitment 2024
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://bsphcl.co.in/ પર જવાનું રહેશે પણ તમને ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે નવા પેજ પર તમને અરજી ફોર્મ મળશે. અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ મહત્વપૂર્ણ દસ્તાવેજ ને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે સમગ્ર અરજી ફોર્મમાં વિગતો દાખલ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે સબમીટ બટન પર ક્લિક કર્યા બાદ અરજી ફી ઓનલાઇન ચુકવણી કરીને રસીદ મેળવી શકો છો જેને યાદી માટે સાચવીને રાખી શકો છો.