anusuchi jati sahay 2024:મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.૧૦,૦૦૦/- સહાય મળશે જાણો અહીં થી ગુજરાત સરકાર દ્વારા મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે તેમને અભ્યાસ કરવા માટે 10000 રૂપિયા ની સહાય આપવામાં આવશે મેડિકલ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અભ્યાસ કોર્સ માટે અલગ અલગ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવશે
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય માટે લાયકાત જાણો
મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિ લેવા માગે છે તો તે ગુજરાત રાજ્યના હોવા જોઈએ અને તે વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ જો તેમને અભ્યાસ માટે સરકારી પ્રાપ્ત કરેલી મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અથવા ટેકનિકલ ઇન્સ્ટિટયૂટમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ તે વિદ્યાર્થીઓને આ સહાય આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ અરજી કરવા માંગે છે તેમને પરિવારની વાર્ષિક આવક કરતા વધુ ન હોવી જોઈએ
ગુજરાત પછાત વર્ગ શૈક્ષણિક લોન યોજના વિદ્યાર્થીઓને ₹1,50,000 સહાય મળશે જાણો વધુ માહિતી
અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સાધન ખરીદવા સહાય
ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવા માટે સહાય અલગ અલગ આપવામાં આવેલ છે જેમકે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દસ હજાર રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવશે અને ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે 8000 રૂપિયાની સાધન ખરીદવા માટે સહાય આપવામાં આવશે ડિપ્લોમા અભ્યાસ કરતા હશે તે વિદ્યાર્થીઓ માટે 3000 ની સાધન ખરીદવા માટે સહાય આપવામાં આવશે
અનુસૂચિત જાતિના સહાય અરજી કેવી રીતે કરવી
જો તમે પણ આ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અભ્યાસ માટે સહાય લેવા માંગો છો તો તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની લિંક અમે નીચે આપેલ છે તેના દ્વારા તમે અરજી કરી શકો છો અને તમારા અભ્યાસ માટે સાધન સામગ્રી ખરીદવા માટે સહાય મેળવી શકો છો