ગુજરાત પછાત વર્ગ શૈક્ષણિક લોન યોજના વિદ્યાર્થીઓને ₹1,50,000 સહાય મળશે જાણો વધુ માહિતી

Gujarat Education Loan yojana 2024:ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક લોન યોજના જાહેર કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ આગળ ભણવા માંગે છે અને તેમની પાસે પૈસાની સુવિધા નથી તો ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક લોન યોજના જાહેર કરવામાં આવી છે જેના દ્વારા વિદ્યાર્થીઓને ₹1,50,000 સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવશે

શૈક્ષણિક લોન યોજના 2024 પાત્રતા: Gujarat Education Loan yojana 2024

  • અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ અને સામાજિક રીતે પછાત વર્ગમાં આવતો હોવો જોઈએ.
  • વાર્ષિક પરિવારની આવક રૂ. 3.00 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 12માં ઓછામાં ઓછા 50% માર્ક્સ મેળવવા જોઈએ.
  • સરકારી માન્ય કમિટી દ્વારા મંજૂરી મળેલ સંસ્થામાં ગવર્નમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવવો જોઈએ.
  • મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવેલા અભ્યાસક્રમો માટે લોન મંજૂર કરવામાં આવશે નહીં.
  • ATKT અથવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બીજા સત્ર માટે લોન મળશે નહીં.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલી સહાય ધ્યાનમાં લેવામાં આવશે અને તે મુજબ લોનની રકમ નક્કી કરવામાં આવશે.

શૈક્ષણિક લોન યોજના 2024 રકમ Gujarat Educational Loan Scheme 2024 Amount

જો તમે પણ શૈક્ષણિક લોન યોજના લેવા માંગો છો તો તમને 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેના દ્વારા વિદ્યાર્થી માટે જે છોકરા હશે તેમના માટે ચાર ટકા વાર્ષિક વ્યાજ લેવામાં આવશે અને છોકરીઓ માટે સાડી ત્રણ ટકાનો વ્યાજ લેવામાં આવશે આ રકમ વિદ્યાર્થીઓએ છ મહિનાની અંદર કે નોકરી મળે તેના પહેલા મહિનામાં આપવાની રહેશે અને પ્રવેશથી અને ટ્યુશન ફી રહેવા જમવાનો ખર્ચ આપવામાં આવશે

ગુજરાત પછાત વર્ગ શૈક્ષણિક લોન યોજના જરૂરી ડોક્યુમેન્ટ Gujarat Educational Loan Scheme Required Document

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખપત્ર
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (10મું ધોરણ)
  • ઉચ્ચતર શિક્ષણનું પ્રમાણપત્ર (12મું ધોરણ અથવા સમકક્ષ)

ગુજરાત પછાત વર્ગ શૈક્ષણિક લોન યોજના અરજી કેવી રીતે કરવી: Gujarat Education Loan yojana 2024

ઓનલાઈન અરજી: ગુજરાત સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ ની મુલાકાત લો.

Leave a comment