GSEB HSC Result 2024: ધોરણ 12મા પરિણામને લઈને મોટી અપડેટ, આ તારીખે ઓનલાઇન ચેક કરી શકાશે માર્કશીટ, જાણો વધુ વિગત

GSEB HSC Result 2024 : ધોરણ બારમાનું કોમર્સ આર્ટસ અને સાયન્સ પ્રવાહ નું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમના માટે હવે આતુરતાનું અંત આવશે કારણ કે બોર્ડ દ્વારા સંકેતો મળી ગયા છે કે (Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB): બોર્ડનું પરિણામ હવે લોકસભાની ચૂંટણી બાદ એટલે કે સાતમી મેં 2024 ના રોજ લોકસભાની ચૂંટણી હોવાથી પરિણામ ચૂંટણી બાદ જાહેર થાય તેવી સંભાવનાઓ છે 

જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માંમાં પરીક્ષા (Gujarat Board Result) આપી છે ત્યારબાદ પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે કોમર્સ સાયન્સ પ્રવાહ તેમજ આર્ટસ નું પરિણામ અલગ અલગ તબક્કામાં જાહેર થશે આજના આર્ટીકલમાં અમે તમને પરિણામ અંગે વધુ માહિતી આપીશું. આ સિવાય ધોરણ 12 સાયન્સ કોમર્સ અને આર્ટસનું પરિણામ સંભવિત તારીખ વિશેની મહત્વની માહિતી આપીશું આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી છે જેથી તમે પરિણામ અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી સરળતાથી મેળવી શકો 

ધોરણ 12 બોર્ડનું પરિણામ ક્યારે જાહેર થશે જાણવું વધુ વિગતો : GSEB HSC Result 2024

ગુજરાત બોર્ડ દ્વારા 11 માર્ચ થી લઈને 26 માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં બેસનાર તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાના(GSEB HSC Result 2024)  પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ આપ સૌનું પરિણામ તૈયાર છે 

પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા પરિણામ ચૂંટણી બાદ જાહેર કરવાનું નિર્ણય લીધો છે પરંતુ હજુ સુધી બોર્ડ દ્વારા માહિતી સામે નથી આવી પ્રાપ્ત વિગતો અનુસાર બોર્ડનું પરિણામ મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયા દરમિયાન જાહેર થાય તેવી સંભાવનાઓ છે વધુમાં જણાવી દઈએ તો પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો ના પરિણામ અલગ અલગ ભાગમાં એટલે કે બે તબક્કામાં જાહેર થાય તેવી માહિતી મળી છે વધુ વિગત નીચે આપેલ છે 

ગુજરાત બોર્ડની પરીક્ષા પાસ થવા માટે જરૂરી ટકાવારીની માહિતી : GSEB HSC Passing Marks

  • જે વિદ્યાર્થીઓએ પહેલીવાર ધોરણ 12 અને 10 માની પરીક્ષા આપી છે તેમણે જણાવી દઈએ ધોરણ 12 માનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે 
  • સૌથી પહેલા ગુજરાત ધોરણ 12 ની પરીક્ષાઓમાં બેસનાર વિદ્યાર્થીઓ માટે ગુણ મહત્વના હોય છે કારણ કે ઘણા નવા વિદ્યાર્થીઓ છે જેમણે ખબર નથી હોતી કે ધોરણ 12 પાસ માટે કેટલા ગુણ મહત્વના છે 
  • પરંતુ જે પણ નવા વિદ્યાર્થીઓએ પહેલીવાર પરીક્ષા આપી છે બારમાની તેમણે દરેક વિષયમાં 100 ગુણમાંથી ઓછામાં ઓછા 30 ગુણ મેળવ્યા હોવા જોઈએ આ એક નોંધપાત્ર માપદંડ છે 

GSEB 12મું પરિણામ 2024 ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : How to Check GSEB 12th Result 2024

  • પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું હોય છે 
  • ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર તમને એચએસસી રીઝલ્ટ 2024 નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ બોક્સમાં તમારો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરવાનો હોય છે 
  • ત્યારબાદ સબમીટ પેટન પર ક્લિક કરવાનું હોય છે ક્લિક કર્યા બાદ તમારું રિઝલ્ટ તમારી સામે ખુલી જશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો 
  • અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો પરંતુ ઓરીજનલ કોપી તમને તમારા સંસ્થામાંથી મળી જશે આ માત્ર પરિણામની ચકાસણી તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી કરી શકો છો 

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે પોતાનું પરિણામ ચેક કરી શકો છો જ્યારે પણ બોર્ડ દ્વારા પરિણામ ની તારીખોની જાહેરાત થાય ત્યારબાદ તમે આ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકો છો 

Leave a comment