કાંટાળી તારની વાળ બનાવવા માટે ખેડૂતને રૂપિયા 40,000 સહાય મળશે અહીં અરજી કરો.

ખેડૂતોને પાકને જંગલી પ્રાણીઓ અને પશુઓથી બચાવવા માટે સહાય પૂરી પાડવી. પાક ઉત્પાદકતા વધારવી. પાણીનો બગાડ ઘટાડવો.ખેતરમાં સુરક્ષા અને સલામતી વધારવી.

તાર ફેન્સીંગ યોજના લાભ કોને મળશે Tar fencing sahay Yojana 2024

 • ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી ખેડૂતો.
 • જે ખેડૂતોની પોતાની જમીન હોય.
 • ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો.
 • સામાન્ય, નાના અને શ્રીમંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો.

તાર ફેન્સીંગ યોજના 2024 જરૂરી દસ્તાવેજ Tar fencing sahay Yojana 2024

 • આધાર કાર્ડ
 • સાત-બાર આઠ
 • રેશનકાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • સંમતિ પત્ર (જો જમીન સંયુક્ત હોય તો)
  બેંક ખાતાની પાસબુક

ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં ખેડૂતોને મળતી સહાય Tar fencing sahay Yojana 2024

 • 2 હેક્ટર સુધીની જમીન માટે: રૂ. 200 પ્રતિ રનિંગ મીટર અથવા ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય.
 • 2 હેક્ટરથી વધુ જમીન માટે: મહત્તમ સહાય રૂ. 40,000 (2 હેક્ટર માટે). બાકીના ખર્ચ ખેડૂતે પોતે ભોગવવાના રહેશે.

ગુજરાત તાર ફેન્સીંગ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા Tar fencing sahay Yojana 2024

 • iKhedut પોર્ટલ https://ikhedut.gujarat.gov.in પર રજીસ્ટર કરો.
 • તાર ફેન્સીંગ યોજના માટે અરજી કરો.
 • જમીન અને બેંક ખાતાની વિગતો ભરો.
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમીટ કરો.

Leave a comment