BOB Office Assitant Recruitment Gujarat: ઓફિસ આસિસ્ટન્ટના પદ પર નૌકરીની ઉત્તમ તક, પગાર ધોરણ 15,000થી વધુ, આ રીતે કરો અરજી

BOB Office Assitant Recruitment Gujarat: જે પણ ઉમેદવાર બેંક ક્ષેત્રમાં નોકરીની શોધમાં છે તેમના માટે સૌથી મોટી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ bank of baroda દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદો માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે જેમાં અરજી કરીને તમે બેન્ક ક્ષેત્રમાં ઓફિસ આસિસ્ટન્ટના પથ પર નોકરી મેળવી શકો છો. આજના આર્ટીકલમાં અમે તમને આ વેકેન્સી સાથે જોડાયેલી તમામ વિગતો અને માહિતી આપીશું. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા વિશે મહત્વપૂર્ણ માહિતી આર્ટીકલના માધ્યમથી વાંચી શકશો. 

બેંક ઓફ બરોડા ઓફિસ આસિસ્ટન્ટ ભરતી વિશે વધુ માહિતી : BOB Office Assitant Recruitment Gujarat

તમામ ઉમેદવાર જેવો બેંક ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે સારી એવી તક છે આપ સૌને જણાવી દઈએ bank of baroda દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છે છે તેમણે જણાવી દઈએ હાલ નોટિફિકેશન જારી કરવામાં આવી છે 24 એપ્રિલ 2024 ના રોજ નોટીફીકેશન જાહેર કરવામાં આવી હતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તમામ ઉમેદવાર સાત મે 2024 પહેલાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે 7 મે બાદ જે પણ ઉમેદવાર અરજી કરશે તો તેમને અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે આ ભરતીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી અન્ય વિગતો તમે નીચે વાંચી શકો છો.

આ ભરતી માટે પોસ્ટની માહિતી અને અરજી ફી વિશે વધુ વિગત 

તમામ ઉમેદવારને વધુમાં જણાવીએ તો bank of baroda હેઠળ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા માટે ઓફિસ આસિસ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી ની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવાર પાસેથી કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવતી તમામ કેટેગરીના ઉમેદવાર ફ્રીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે આ સિવાય ભરતી માટેની શૈક્ષણિક લાયકાત અને ઉમ્ર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારને વયમર્યાદા 22 વર્ષથી 40 વર્ષની નીચે હોવી જોઈએ નીચે અરજી માટેના મહત્વના ડોક્યુમેન્ટ વિશે માહિતી વાંચી શકો છો 

Bank of baroda ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે મહત્વના ડોક્યુમેન્ટ : BOB Office Assitant Recruitment Gujarat

આ ભરતી માટે અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો અરજદારના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, તેમજ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક યોગ્યતા ધરાવતું પ્રમાણપત્ર અથવા માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ જાતિનો દાખલો અને અન્ય રહેના પુરાવાની જરૂર પડતી હોય છે આ સિવાય નોટિફિકેશનના આધાર પર દસ્તાવેજોની જરૂર પડશે

ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની માહિતી  

BOB Office Assitant Recruitment Gujarat : આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો દરેક ઉમેદવાર બારમું ધોરણ પાસ હોવા જોઈએ અથવા ગ્રેજ્યુએટ હોવા જોઈએ.પગાર ધોરણની વાત કરીએ તો 14 તથા 1000 વાહનવ્યવહાર માટે વધુ આપવામાં આવશે આમ કુલ 15000 રૂપિયા સુધીનો પગાર દરેક ઉમેદવારને ચૂકવવામાં આવશે ઇન્ટરવ્યૂ ધોરણ તમારી શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાર પર પગાર નક્કી કરવામાં આવશે 

ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે આ રીતે કરો અરજી 

BOB Office Assitant Recruitment Gujarat : આ ભરતી માટે તમે ઓફલાઈન અરજી કરી શકો છો કુરિયર દ્વારા પણ તમારી અરજી મોકલી શકો છો આ સિવાય ઓફિસ વિઝિટ કરીને પણ અરજી કરી શકો છો અરજી સરનામાની વાત કરીએ તો બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા વડોદરા ખોડીયાર નગર ચાર રસ્તા પાસે વીઆઇપી રોડ વડોદરા પીનકોડ નંબર 390022 આ એડ્રેસ પર જઈને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આપ સૌને ફરી એકવાર જણાવી દઈએ સાતમે 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે

Leave a comment