GSEB HSC પરિણામ 2024, ગુજરાત બોર્ડ 12મા ધોરણની માર્કશીટ દેખો અહીં થી

Dhoran 12 marksheet pdf download: GSEB HSC પરિણામ 2024, ગુજરાત બોર્ડ 12મા ધોરણની માર્કશીટ દેખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 થી 26 માર્ચ સુધી કોમર્સ અને સાયન્સ માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પાંચ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ત્યારનું હજી રીઝલ્ટ આવવાનું બાકી છે તો તમે ધોરણ 10 નું રિઝલ્ટ અને માર્કશીટ જોઈ શકો છો જે માહિતી નીચે આપેલ છે.

ધોરણ 12 નું પરિણામ 2024

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પરીક્ષાનું નામ GSEB HSC (12મા વર્ગ) પરીક્ષા 2024
પ્રવાહ આર્ટસ, કોમર્સ, સાયન્સ
પરીક્ષા તારીખો 11 માર્ચથી 26 માર્ચ 2024
પરિણામની તારીખ  મે 2024નું છેલ્લું અઠવાડિયું
સત્તાવાર વેબસાઇટ gseb.org

ધોરણ 12 માં રીઝલ્ટ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા  ધોરણ 12 માં રીઝલ્ટ ની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી અને ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે દેખવું જેને સંપૂર્ણ વિગતવાર માહિતી અમે નીચે આપેલ છે અને તમે તમારું રોલ નંબર નાખી અને તમારું ધોરણ 10નું રિઝલ્ટ દેખી શકો છો એ પણ તમારા મોબાઇલમાં

ધોરણ 12માં ક્વોલિફાય થવા માટે કેટલા માર્ક જોઈએ

ધોરણ 12 નું પરિણામ 2024 ગુજરાતમાં ધોરણ ધોરણ 12 નુ રિઝલ્ટ આવવાની તૈયારી છે તો તમારે ધોરણ 12 પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ છે એની માહિતી અમે તમને આપીશું તો ધોરણ 12 ની પરીક્ષા વિશે પ્રમાણે 100 માર્ક્સની હોય છે તે માહિતી 33 ગુણ તમારે લાવવાના હોય છે જો 33 નીચે ગુણ લાવશે તો તે વિદ્યાર્થી કાયદેસર નાપાસ કરવામાં આવશે ધોરણ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીએ 100 માંથી 33 ગુણ લાવવા જરૂરી છે

તમારા GSEB 12મું પરિણામ 2024 તપાસવાની રીત અહીં આપેલ છે:

1. GSEBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://result.gseb.org/

2. “HSC પરિણામ 2024” લિંક પર ક્લિક કરો.

3. તમારો રોલ નંબર અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.

4. “સબમિટ” બટન પર ક્લિક કરો.

5. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

તમારા પરિણામ ડાઉનલોડ અને પ્રિન્ટ કરવાનું ભૂલશો નહીં.

Leave a comment