BSF Recruitment 2024: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સરકારી નોકરી માટે સુવર્ણ તક, પગાર ધોરણ 58 હજારથી વધુ,જાણો અરજી પ્રક્રિયા

BSF Recruitment 2024: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે જે પણ ઉમેદવાર ઇન્ડિયન ફોર્સમાં નોકરી માટે રસ ધરાવે છે તેમના માટે આ સુવર્ણ તક છે સરકારી નોકરીની તલાશ કરતા ઉમેદવારો માટે સારી એવી તક છે તમામ ઉમેદવાર બીએસએફમાં જોઈન કરવા ઈચ્છે છે તેઓ સરળતાથી ઇન્ડિયન ફોર્સમાં નોકરી મેળવી શકે છે આજના આર્ટીકલ માં મેં તમને આ ભારતીય અંગે તમામ માહિતી આપીશું બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટની તમામ માહિતી આ સિવાય પગાર ધોરણ અને ખાલી જગ્યા અન્ય અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું આર્ટીકલને અંત સુધી વાંચજો જેથી તમને આ ભરતી અંગે તમામ મહત્વની વિગતો સરળતાથી મેળવી શકો 

બીએસએફ રિક્વાયરમેન્ટ 2024 વિશે વધુ માહિતી  : BSF Recruitment 2024

બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં નોકરી મેળવવા ઈચ્છે છે તેઓ અરજી કરીને નોકરી મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ બીએસએફ માટે સપોર્ટર કમાન્ડરની ભરતી માટે અરજી કરી શકો છો આજના આર્ટીકલ માં તમે આ ભરતી અંગેની તમામ વિગતો જેમકે અરજી પ્રક્રિયા લાયકાત અને અરજી માટેની મહત્વની તારીખો વિશે પણ નીચે વિગતવાર માહિતી આપી છે 

બીએસએફ રિક્વાયરમેન્ટ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી માટે અરજી કરવાની મહત્વની તારીખ 

  1. સીમા સુરક્ષા દળ ની આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ રસ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમણે જણાવી દઈએ 20-4-2024 અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે 
  2. છેલ્લી તારીખની વાત કરીએ તો 21-5-2024 નક્કી કરવામાં આવી છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવી પોસ્ટની વાત કરીએ તો બીએસએફ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે 
  3. જે પણ ઉમેદવાર ઇન્ડિયન ફોર્સમાં રસ ધરાવે છે સરકારી નોકરીની તલાશમાં છે તેમના માટે આ સારી એવી તક છે નીચે અમે તમને અરજી કરવાની સંપૂર્ણ વિગતો આપી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો 

બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે પગાર ધોરણની વિગતો  :  BSF Recruitment 2024

આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ અનુભવના આધારે ડોક્યુમેન્ટ ચકાસણી તેમજ અન્ય ઇન્ટરવ્યૂ આધાર પર બાદ ઉમેદવારને સરકારી લાભો સાથે 56000 જેટલો પગાર ચૂકવવામાં આવશે જે પણ ઉમેદવ દ્વારા ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ નીચે આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને અરજી કરી શકે છે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ઉમેદવારો એ માન્ય સંસ્થા બોર્ડર યુનિવર્સિટીમાંથી કોઈપણ ડીગ્રી મેળવેલી હોવી જોઈએ અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષથી લઈને વધુમાં વધુ 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ ઉંમરમાં છૂટછાટ ની વિગતો માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોટિફિકેશન વાંચી શકો છો નીચે અરજી પ્રક્રિયા આપી છે જેને જરૂર વાંચો 

બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભરતી માટે અરજી પ્રક્રિયા : BSF Recruitment 2024

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.bsf.gov.in/ પર જવાનું રહેશે ઓફીશીયલ વેબસાઈટ પર તમને કરિયર અથવા જોબ્સનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમને બીએસએફ ભરતી માટેની નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો જેમાં આપેલી સૂચના અને માર્ગદર્શક મુજબ અરજી ફોર્મ ભરવાની રહેશે આ સિવાય આ વેબસાઈટ પર તમને ભરતી અંગેની તમામ વિગતો સરળતાથી મળી જશે જેને ધ્યાનથી રાખીને જેને ધ્યાનથી વાંચીને આ વેબસાઈટના માધ્યમથી તમે અરજી કરી શકો છો

Leave a comment