How To Check GSEB Result 2024 : ધોરણ 10 અને 12 માં પરિણામ ને બોર્ડ દ્વારા નવી અપડેટ, ડાયરેક્ટ લિંકના માધ્યમથી ચેક કરો પરિણામ

How To Check GSEB Result 2024:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 માંનું SSC (વર્ગ 10) કોમર્સ આર્ટસ અને સામાન્ય સાયન્સ પ્રવાહ નું પરિણામ ખૂબ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થીઓ પરિણામને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 

પરંતુ આપ સૌને વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ પરિણામની તારીખ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહી છે લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પરિણામ આવે મે મહિનામાં જાહેર કરવામાં આવશે મે મહિનાની તારીખ કઈ હશે તેના વિશે હજુ સુધી કોઈ પણ પ્રકારની સેટિંગ માહિતી સામે નથી આવી પરંતુ એપ્રિલના અંત સુધીમાં ઓડિટ નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તમામ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે મે મહિનામાં કયા અઠવાડિયે પેપર જાહેર થશે તેની વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચજો

ધોરણ 10 અને 12 માને પરિણામે નવી અપડેટ વિશે વધુ જાણો : GSEB Result 2024

હજુ સુધી બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 માના પરિણામને લઈને સટિક તારીખ સામે નથી આવી પરંતુ થોડા દિવસો પહેલા જ બોર દ્વારા માહિતી આપી હતી કે બોર્ડનું પરિણામ લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે પરંતુ હાલમાં અપડેટ આવી છે કે મે મહિનાની કઈ તારીખે જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 અને 12 માં ના પરિણામને લઈને મહત્વની અપડેટ થોડા સમય પહેલા જ જાહેર કરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા હવે મે મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવશે મળતી માહિતી અનુસાર મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયા દરમિયાન પડે રામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની પરિણામને લઈને મહત્વની તારીખ : How To Check GSEB Result 2024

સૂત્ર તારો મળતી માહિતી અનુસાર પરિણામ ની તારીખ હજુ સુધી સામે નથી આવી પરંતુ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો પૂરક પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે પહેલા બોર્ડ દ્વારા માહિતી આપી હતી કે લોકસભાની ચૂંટણી 2024 સાતમી મે 2024 ના રોજ આયોજિત થવાની છે ત્યારે મે મહિનાના બીજા ત્રીજા અઠવાડિયા દરમિયાન પરિણામ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે

તમામ વિદ્યાર્થીઓને અપડેટ રહેવું ખૂબ જરૂરી છે કારણ કે બોર્ડ દ્વારા ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે તમામ વિદ્યાર્થીઓને હવે પરિણામની આત્મતાથી રાહ જોઈ રહ્યા છે હવે તેની આતુરતાનો અંત આવશે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર થાય તેવી સંભાવનાઓ છે નીચે અમે તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી છે

આ રીતે ચેક કરી શકશો ધોરણ 10માં બોર્ડનું પરિણામ : How To Check GSEB Result 2024

  • બોર્ડ દ્વારા પરિણામ ની જાહેર થયા બાદ થોડા સમય માટે વિન્ડો ખોલવામાં આવશે ત્યારે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે પોતાનું પરિણામ દાખલ કરી શકો છો
  • ઓફિસિયલ વેબસાઈટ https://www.gsebeservice.com પર જઈને સૌથી પહેલા તમારો સીટ નંબર દાખલ કરવાનો હશે ત્યારબાદ રોલ નંબર જેવી મહત્વની માહિતી દાખલ કર્યા બાદ તમે પરિણામ ચેક કરી શકો છો 
  • રોલ નંબર દાખલ કર્યા બાદ પરિણામ તમારી સામે ખુલી જશે જેને તમે ચેક કરી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો ઓરીજનલ કોપી તમને તમારી સંસ્થા માંથી સરળતાથી મળી જશે

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે રિઝલ્ટ ચેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ઓફિસર વેબસાઈટ પર તમને પરિણામ ની નોટિફિકેશન જોવા મળશે

Leave a comment