Gujarat Board GSEB SSC Result 2024:ધોરણ 10નું પરિણામની રાહ જોઈ વિદ્યાર્થી મિત્રોને હવે તેમના રીઝલ્ટની રાહ પૂરી થઈ ગઈ છે કારણકે આજે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે તમે તમારા જોઈ શકો છો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે જેની લીંક નીચે આપેલ છે તેના દ્વારા તમે તમારું રિઝલ્ટ દેખી શકો છો કોઈપણ સર્વર અથવા કોઈ પ્રોબ્લેમ નહીં આવે ધોરણ 10નુ પરીણામ ચેક કરો Whatsaap પર અને વેબસાઇટ દ્વારા ચેક કરવા અહીં ક્લિક કરો
ધોરણ 10 માર્કશીટમાં ભૂલ હોય તો સુધારી શકશે
10નું પરિણામ આ વેબસાઈટ પર જાહેર
ગુજરાત બોર્ડ 10માનું પરિણામ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/Result પર જાઓ.
- આ પછી ગુજરાત બોર્ડ 10મું પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
- વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- ગુજરાત બોર્ડ 10નું પરિણામ જાહેર થશે.
- ગુજરાત બોર્ડના 10મા પરિણામની નકલ ડાઉનલોડ કરો અને તમારી પાસે રાખો.