Computer Operator Recruitment 2024:નમસ્કાર મિત્રો જો તમારે પણ ઘરે બેઠા કામ કરવું હોય તો વર્ક ફોર્મ માટે કોમ્પ્યુટર ઓપરેટર ભરતી આવી ગઈ છે તો તમે પણ અરજી કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો જે ફોર્મ ભરવાનું ચાલુ ચોવીસમે થી 15 જૂન 2024 સુધી છે
વર્ક ફ્રોમ હોમ કમ્પ્યુટર ઓપરેટર ભરતી 2024 રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) દ્વારા વર્ક ફ્રોમ હોમ (WFH) કમ્પ્યુટર ઓપરેટર પદો માટે ભરતી કરાવવામાં આવી રહી છે અરજી ફોર્મ 24 મે 2024 ના રોજ ખુલ્લા મુકવામાં આવ્યા હતાં અને 15 જૂન 2024 સુધી સ્વીકારવામાં આવશે.
કમ્પ્યુટર ઓપરેટર ભરતી 2024 Computer Operator Recruitment 2024
વર્ક ફ્રોમ હોમ કોમ્પ્યુટર ઓપરેટર ભારતી 2024 મર્યાદા જાણો
પછી મિત્રો અભ્યાસ કરે છે અને તેમને બાજુમાં નોકરી પણ ચાલુ કરવી છે તો તે ચાલુ કરી શકે છે અને તેમના માટે ઉંમર મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ વધુમાં વધુ 55 વર્ષ સુધી અરજી કરી શકે છે વધુ ઉંમર મર્યાદા ના નિયમો તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણી શકો છો
કોમ્પ્યુટર ઓપરેટર ભરતી 2024 Computer Operator Recruitment 2024
- અરજી શરૂ થવાની તારીખ: 24 મે 2024
- અરજીની અંતિમ તારીખ : 15 જૂન 2024
વર્ક ફ્રોમ હોમ કોમ્પ્યુટર ઓપરેટ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
વર્ક શોપ હોમ કોમ્પ્યુટર ભરતી અરજી કરવા માગતા વિદ્યાર્થી મિત્રોએ શૈક્ષણિક લાયકાત માટે કોઈપણ બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલ હશે તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકે છે ની જરૂર નથી
કોમ્પ્યુટર ભરતી પસંદગી પ્રક્રિયા Computer Operator Recruitment 2024
વર્ક ફ્રોમ હોમ કોમ્પ્યુટર ભરતી માટે અરજી કરતા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તેમની પસંદગી પ્રક્રિયા પહેલા તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને પછી તેમને નોકરી પર લેવામાં આવશે એમને કોઈ પરીક્ષા આપવાની રહેશે અને ડાયરેક્ટ તેમની સીધી પડતી તારા નોકરી આપવામાં આવશે
ઑફિશિયલ નોટિફિકેશન:- ડાઉનલોડ કરો
ઑનલાઇન એપ્લિકેશન- અહીંથી