pm kisan 17th hapto gujarat :પીએમ કિસાન 17 મો હપ્તો ક્યારે મળશે? જાણો સાચી માહિતી અહીં થી ભારત સરકારની PM કિસાન યોજના હેઠળ, નાના ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ભારતના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને જો તમને PM કિસાન યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે અહીં વાંચી શકો છો.
ઘરે બેઠા કામ કરવું હોય તો વર્ક ફોર્મ માટે કોમ્પ્યુટર ઓપરેટર ભરતી આવી ગઈ
પીએમ કિસાન યોજના 17 મો હપ્તો ક્યારે આવશે pm kisan 17th hapto gujarat
નવી અપડેટ જાહેર થઈ છે કે પીએમ કિસાન યોજના 17 મો હપ્તો ક્યારે આવશે તો તમને જણાવી દઈએ કે તમારા ખાતામાં 2000 રૂપિયા પીએમ કિસાન યોજના દ્વારા નાખવામાં આવે છે અને તમારે npci ની વેબસાઈટ પર જઈ અને તમે જાણી શકો છો કે તમારું 17 મો હપ્તો જૂન મહિનાના અંત સુધીમાં અથવા જુલાઈની શરૂઆતમાં 17 મો હપ્તો આવી જશે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 16 હપ્તાના પૈસા જમા કરવામાં આવ્યા છે અને ખેડૂતને પુલ 32 હજાર રૂપિયા મળ્યા છે તો હવે 17 મો હપ્તો પણ આવી જ જશે
PM કિસાન યોજના 17મો હપ્તો ના આવાના કારણો pm kisan 17th hapto gujarat
પીએમ કિસાન 17 મો હપ્તો
- કારણ: જો તમારા ફોર્મમાં DBT સ્ટેટસ “અક્ષમ” દર્શાવે છે, તો તમને હપ્તો મળશે નહીં.
- ઉકેલ: PM કિસાન યોજનાની વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જઈને અને “DBT સ્ટેટસ ચકાસો” વિકલ્પનો ઉપયોગ કરીને તમારો DBT
- સ્ટેટસ ચકાસો. જો તે “અક્ષમ” હોય, તો “DBT સક્ષમ કરો” વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી માહિતી દાખલ કરો.
પીએમ કિસાન યોજનામાં બેંક એકાઉન્ટ કેવી રીતે તપાસવું? pm kisan 17th hapto gujarat
બેંક ખાતાની વિગતો તપાસવા માટે, તમારે npci.org.in પર જવું પડશે અને તમારો આધાર નંબર અને OTP દાખલ કરીને લોગિન કરવું પડશે. લોગીન થતાં જ તમને ત્યાં તમારા બેંક ખાતાની વિગતો જોવા મળશે. તમે NPCIની સત્તાવાર વેબસાઇટ પરથી 17મો હપ્તો કઈ બેંકમાં જમા કરવામાં આવશે તેની માહિતી ચકાસી શકો છો.
તમે pmkisan.gov.in પર જઈને અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને તમારી બેંકની માહિતી ચકાસી શકો છો. આ વેબસાઇટ પર, ખેડૂત તેના બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર અને IFSC કોડ જેવી તમામ માહિતી જોઈ શકે છે.