GSEB 12 Commerce Result 2024 Declared :ધોરણ 10 અને 12 માં પરિણામ ની આવી ગઈ, તારીખ ફટાફટ પાંચ મિનિટમાં પરિણામ ચેક કરો

GSEB 12 Commerce Result 2024 Declared : ધોરણ 10 અને 12 નું પરિણામ આવતીકાલે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર થવાની શક્યતાઓ છે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામને લઈને ચોક્કસ માહિતી નથી આપી પરંતુ અગાઉ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ધોરણ 10 અને 12 નું બોર્ડનું પરિણામ (GSEB Result Declared 2024)  લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે હાલમાં જ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તેમની આતુરતાનો અંત આવશે કારણ કે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં આવતીકાલથી પૂર્ણ થઇ જશે ત્યારબાદ બોર્ડ ગમે ત્યારે બોર્ડનું પરિણામની તારીખની જાહેરાત કરી શકે છે તમામ વિદ્યાર્થી મિત્રોએ અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે ધોરણ 12 કોમર્સ સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ ત્રણ તબક્કામાં જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું છે 

મે મહિનાની આ તારીખે થશે ધોરણ 10 12માનું પરિણામ જાહેર  : GSEB STD 10 & 12 Result 2024 Declared

  1. તમામ વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ માહિતી આપીએ કે મે મહિનાની 15 તારીખની આસપાસ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે વધુમાં જણાવી દઈએ તો પહેલા ધોરણ 12 માનો પરિણામ જાહેર થશે 
  2. ત્યારબાદ દસમાનુ પરિણામ જાહેર થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યો છે પરંતુ હાલમાં બોર્ડ દ્વારા ચોક્કસ માહિતી પરિણામને લઈને જાહેર કરવામાં નથી આવી પરંતુ શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે બોર્ડનું પરિણામ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ખાસ તારીખ જાહેર કરવામાં આવશે 
  3. પહેલાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે નોટિફિકેશન ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોટિફિકેશન્સ નામ માધ્યમથી બોર્ડની પરીક્ષાનું પરિણામ વિગત મેળવી શકે છે વધુ વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચજો 

ધોરણ 10 માનુ પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો : GSEB STD 10 & 12 Result 2024 Declared

  • તમામ વિદ્યાર્થી મિત્રો બોર્ડ દ્વારા પરિણામ ની તારીખ જાહેર થયા બાદ ઓફિસર વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકે છે 
  • ધોરણ 10માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જઈને પરિણામના લિંક પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે બોક્સ ખુલી જશે બોક્સમાં તમારો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે 
  • સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારું રીઝલ્ટ જોવા મળશે માર્કશીટને તમે ડાઉનલોડ કરી શકો છો તેમ જ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો 
  • એક મહત્વપૂર્ણ બાબત તમને જણાવી દઈએ તો ઓનલાઇન ઓફિશિયલ વેબસાઈટ પર જોવા મળતું પરિણામ માત્ર પાસ નપાસ અને મેળવેલ ગુણની માહિતી માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યારે તમે ઓરીજનલ કોપી તમારી શૈક્ષણિક સંસ્થા પરથી મેળવી શકો છો 

ધોરણ 12 કોમર્સ નું પરિણામ આ રીતે ચેક કરો : GSEB 12 Commerce Result 2024

ધોરણ 12 કોમર્સ નું પરિણામ તેમજ સાયન્સ નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/  પર તમને હોમ પેજ HSC પરિણામ 2024ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે બોક્સ ખુલી જશે જેમાં તમારો રોલ નંબર સીટ નંબર તેમજ અન્ય વિગતો દાખલ કર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે માર્કશીટ ખુલી જશે જેને તમે ડાઉનલોડ પ્રિન્ટ આઉટ કાઢી શકો છો અને મેળવેલ ગુણ ની ચકાસણી પણ કરી શકો છો 

Leave a comment