પીએમ કૌશલ વિકાસ યોજના 2024: સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 8000 રૂપિયા આપશે.જાણો કેવી રીતે 

how to apply in kaushal vikas yojana 2024 in gujarat:પીએમ કૌશલ વિકાસ યોજના 2024: સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 8000 રૂપિયા આપશે.જાણો કેવી રીતે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના છે યુવાનો બેરોજગાર છે તેમના માટે સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે તેમના પરિવાર અને તેમને રોજી રોટી મળી રહે તે માટે કૌશલ વિકાસ યોજના ચાલુ કરવામાં આવી છે 18 થી 35 વર્ષ સુધી બેરોજગાર યુવાનો અરજી કરી અને સારી રોજગારી મેળવી શકે છે આ યોજનામાં છોકરા અને છોકરીઓ બંને અરજી કરી અને તેમને ગુજરાન ચલાવી શકે છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 શું છે how to apply in kaushal vikas yojana 2024 in gujarat

આ યોજના દ્વારા બેરોજગારીઓ વાળા ને મફત તાલીમ આપી અને તેમને રોજગારી આપવાનો છે છોકરા અને છોકરીઓ આ યોજનામાં અરજી કરી બેરોજગારી તથા મહિને 8000 રૂપિયા મેળવી શકે છે અને તે સર્ટિફિકેટ લઈ અને ખાનગી અને પ્રાઇવેટ માં જોબ પણ કરી શકે છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 ના લાભ અને વિશિષ્ટતા જાણો PM Kaushal Vikas Yojana Eligibility

કૌશલ વિકાસ યોજના હેઠળ વિનામૂલ્યે યુવાનોને તાલીમ આપવામાં આવશે અને તેમને 8000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને એક સર્ટિફિકેટ આપવામાં આવશે તેના દ્વારા તે ખાનગી અને સરકારી નોકરી મેળવી શકે છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2024 તાલીમ ફોર્મ કેવી રીતે ભરવું kaushal vikas yojana 2024 in gujarat

દેશના બેરોજગાર યુવાનોને આ યોજનાનું સારી રીતે લાભ મેળવી શકે તે માટે રોજગારીની તકો પૂરી પાડવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજના હેઠળ 40 ટેકનિકલ ક્ષેત્રમાંથી કોઈપણ તમે પસંદ કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો યુવાનો તાલીમ ફોર્મ ભરવું જરૂરી છે તેના પછી તમારે પસંદગી કરવામાં આવશે તાલીમ ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલ લિંક પરથી કરી શકો છો

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો kaushal vikas yojana 2024 in gujarat

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • ઓળખપત્ર
 • શૈક્ષણિક લાયકાત સંબંધિત પ્રમાણપત્ર
 • બેંક એકાઉન્ટ પાસબુક
 • વર્તમાન મોબાઇલ નંબર
 • ઈમેલ આઈડી
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના લાયકાત જણાવો

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ભાગ લેવા માગતા હોય તે માટે તેમની ઉંમર 18 થી 35 વર્ષ સુધી હોવી જોઈએ આ યોજનામાં છોકરા અને છોકરીઓ બંને અરજી કરી શકે છે જે ઉંમર મર્યાદિત છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અરજી કરો how to apply in kaushal vikas yojana 2024 in gujarat

 • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
 • હવે તમારે તાલીમ અભ્યાસક્રમ પસંદ કરવો પડશે.
 • તમે તમારા અભ્યાસક્રમ મુજબ કોર્સ પસંદ કરી શકો છો.
 • આ પછી, નજીકના તાલીમ કેન્દ્ર વિશે માહિતી મેળવવાની રહેશે.
 • સ્કિલ ઈન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધણી કર્યા પછી, તમે ઘરે બેસીને ઑનલાઇન તાલીમ લઈ શકો છો.
 • એકવાર તાલીમ પૂર્ણ થઈ જાય પછી તમને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
 • તમે વિવિધ કંપનીઓમાં આ પ્રમાણપત્ર બતાવીને નોકરી મેળવી શકો છો.

Leave a comment