ગુજરાત હાઈકોર્ટ ભરતી ધોરણ 12 પાસ યુવાનો માટે નોકરી તક, ઘરે બેઠા અહીંયા કરો અરજી

હાઇકોર્ટ ભરતી 2024 ધરાવતા હોય અને તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે 10 પાસ માટે નોકરી કરવાની સુવર્ણ તક છે ગુજરાત હાઇકોર્ટમાં આજે અલગ અલગ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ ઓનલાઇન અરજી કરી શકો છો જેને માહિતી નીચે આપેલ છે

ગુજરાત હાઈકોર્ટ ભરતી પોસ્ટની વિગતે માહિતી : Gujarat High Court Recruitment 

કોર્ટ પોસ્ટ જગ્યા
વિવિધ જિલ્લા કોર્ટો પ્રોસેસ સર્વર /બેલીફ 198
ઔદ્યોગિક કોર્ટો પ્રોસેસ સર્વર /બેલીફ 12

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે લાયકાતની મહત્વપૂર્ણ માહિતી : Gujarat High Court Recruitment 

તમામ ઉમેદવાર મિત્રો હાઇકોર્ટમાં ઓનલાઈન અરજી કરવા માગતા હોય છે તેમના માટે 18 વર્ષથી ઉપરના ઉમેદવારો અરજી કરી શકે છે અને 33 વર્ષથી ઓછી ઉંમરના અરજી કરી શકે છે જાતિ અને જનજાતિ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ સરકારમાં છૂટછાટ આપવામાં આવેલ છે તમે જાણી શકો છો

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે ઉંમર લાયકાત અને અન્ય વિગતો : Gujarat High Court Recruitment 

હાઇકોર્ટ ભરતીમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પાસ કરનાર ઉમેદવાર પણ અરજી કરી શકે છે અને સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ચલાવતા આવડતું હોવું જોઈએ અને સેવા કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સારી એવી તક છે અને ગુજરાતી અને હિન્દી ભાષાની જણાવવો જોઈએ

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માટે અરજી કરવાની ફી  : Gujarat High Court Recruitment

ગુજરાત હાઇકોર્ટ ભરતી ફી માહિતી ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અરજી ફી નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

સામાન્ય ઉમેદવાર:

  • ₹1500 (રૂપિયા એક હજાર પાંચસો) + બેંક ચાર્જ

અનામત વર્ગના ઉમેદવાર:

  • ₹750 (રૂપિયા સાતસો પચાસ) + બેંક ચાર્જ

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા : Gujarat High Court Recruitment

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024: અરજી પ્રક્રિયા ગુજરાત હાઇકોર્ટ વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આપી છે. રસ ધરાવતા ઉમેદવારો 26 મે, 2024 ની છેલ્લી તારીખ પહેલા HC-Ojas પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી કેવી રીતે કરવી:

  1. HC-Ojas પોર્ટલ ની મુલાકાત લો: https://hc-ojas.gujarat.gov.in/
  2. “Apply Now” બટન પર ક્લિક કરો.
  3. નોંધણી કરો અને તમારું લૉગિન ID અને પાસવર્ડ બનાવો.
  4. તમારી પ્રોફાઇલ પૂર્ણ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. યોગ્ય ફી ચૂકવો.

નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Leave a comment