સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 નોંધણી લાભો, પાત્રતા , ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક સારી યોજના છે આ યોજનામાં બેટી બચાવોનો મુખ્ય ઉદ્દેશ છે જો તમે પણ તમારી દીકરીને ભવિષ્ય ઉજવળ કરવા માંગતા હોય તો યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજનાનો ફાયદો એ છે કે દીકરી તેમના શિક્ષણ અને લગ્ન માટે પૈસા પુરા પાડવામાં આવશે
સુકન્યા સમૃદ્ધિ યોજના 2024
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 |
શરૂ કરવામાં આવ્યું હતું | કેન્દ્ર સરકાર દ્વારા |
લાભ | દીકરીઓ માટે આર્થિક સહાય |
પાત્રતા | 10 વર્ષની દીકરીઓ |
અરજી પ્રક્રિયા | ઑફલાઇન (પોસ્ટ ઑફિસ/બેંક) |
હેલ્પલાઇન નંબર | 01124303714 |
સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ Sukanya Samriddhi Yojana 2024 gujarat
- પુત્રીનું જન્મ પ્રમાણપત્ર
- દીકરીનું આધાર કાર્ડ
- માતાપિતાનું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ)
- માતાપિતાના સરનામાનો પુરાવો (આધાર કાર્ડ)
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ખાતું ખોલાવી શકે
કન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવવા માટે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ દીકરીનું ખાતું તેમની માતા અથવા પિતા સાથે જોઈન્ટ ખાતું ખોલાવેલું હોવું જોઈએ વધુમાં વધુ બે દીકરી હશે તો સમૃદ્ધિ યોજના નો લાભ આપવામાં આવશે જે જોડીયા બાળક હશે તો બંને પુત્રીનો લાભ આપવામાં આવશે સુકાને સમૃદ્ધિ યોજના માં દીકરીને નામ એક ખાતું ખોલાવી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા Sukanya Samriddhi Yojana 2024 gujarat
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમારી દીકરી દસ વર્ષથી ઓછી ઉંમરની હોય તો તમે ખાતું ખુલાવી અને તેમાં ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધુમાં વધુ 150 રૂપિયા જમા કરાવી શકો છો તો તમને આના ડબલ પૈસા વળતર આપવામાં આવશે જો તમે પણ તમારું દીકરીને ખાતે ફોલ્લા વાની તારીખથી 15 વર્ષ સુધી નિયમિતપણે રોકાણ કરશો તો છ વર્ષ પછી તમને તમારું રોકાણ પાછો આપવામાં આવશે તમે જે પૈસા જમા કરાવશો તેના પર આઠ ટકા રૂપિયા નો વ્યાજ તમને આપવામાં આવશે તમે ખાતું ખોલવાની તારીખે 21 વર્ષ પછી તમારા પૈસા પાછા આવી જશે અને 18 વર્ષની દીકરી થાય અને કોલેજમાં એડમિશન લે પછી તમને ઉચ્ચ શિક્ષણ માટે 50% રકમ પૂરું પાડવામાં આવશે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે ઉંમર મર્યાદા જાણો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી દીકરીને તમે ખાતું ખોલાવવા માગો છો તો દીકરી ઉમર 10 વર્ષની હોવું જોઈએ આ સરકારની એક સારી બચત યોજના છે જેમાં તમે તમારી દીકરી નું ભવિષ્ય સુધારી શકો છો અને ઉચ્ચ શિક્ષણ માટે તમે પૈસા આપવા નહીં પડે લગ્ન કરજો પણ ઉઠાવો નહીં પડે
Sukanya Samriddhi Yojana 2024 સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થાપણ મર્યાદા:
લઘુત્તમ થાપણ:
- દર વર્ષે ₹250 જરૂરી છે.
- નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી એક જમા કરવી આવશ્યક છે.
- જો લઘુત્તમ રકમ જમા ન કરવામાં આવે તો ₹50નો દંડ થશે.
મહત્તમ થાપણ:
- દર વર્ષે ₹1,50,000 સુધી જમા કરી શકાય છે.
- તમે દર મહિને યોગદાન આપી શકો છો, જે મહત્તમ વાર્ષિક મર્યાદા સુધી પહોંચે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું Sukanya Samriddhi Yojana 2024 gujarat
જો તમે પણ સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 માં અરજી કરવા માગતા હોય તો તમે ઓફલાઈન અરજી કરી શકો છો તમારે સૌ પ્રથમ તમારી દીકરીને લઈને તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને એક ફોર્મ ભરવાનું રહેશે તે ફોર્મ ભરશે એટલે તમારી દીકરી નું ખાતું બે દિવસમાં ખુલી જશે પોસ્ટ ઓફિસમાં ન જવું હોય તો તમે બેંકમાં જઈને પણ સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ Sukanya Samriddhi Yojana 2024 gujarat
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અરજી ફોર્મ માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા તમારા નજીક બેન્ક હોય ત્યાં પણ તમે જઈ અને ફોર્મ મેળવી શકો છો અને જો ત્યાં ના મળે તો તમે નીચે આપેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી ફોર્મ – અહીં ક્લિક કરો
સુકન્યા સમૃદ્ધિ યોજના 10 લાખ રૂપિયા Sukanya Samriddhi Yojana 2024 gujarat
હવે ચાલો માની લઈએ કે તમારી દીકરી 1 વર્ષની છે અને જો તમે 2024માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમારી દીકરીનું ખાતું ખોલાવશો તો તમારી રકમ 21 વર્ષ પછી 2045માં પરિપક્વ થશે. હવે ધારો કે તમે 15 વર્ષ માટે દર વર્ષે ₹12000 જમા કરો છો, એટલે કે, જો તમે દર મહિને ₹1000 જમા કરો છો, તો 15 વર્ષ પછી તમે કુલ ₹1,80,000 જમા કરશો. હવે ચાલુ નાણાકીય વર્ષમાં, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8%ના વ્યાજ દર મુજબ, તમને ₹3,58,763 નું વ્યાજ મળશે અને 21 વર્ષ પછી, જ્યારે તમારી ₹1,80,000 ની રકમ પરિપક્વ થશે, ત્યારે તમને કુલ મળશે. ₹ 5,38,763 ના.