Gujarat HSC Science Result: ગુજરાત બોર્ડ ધોરણ 12મા સાયન્સ પરિણામને લઈને મોટી અપડેટ, જાણો તારીખ અને સમયની માહિતી

Gujarat HSC Science Result 2024: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા  વિજ્ઞાન પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જેવી હોય છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે હવે ખૂબ જ સારા સમાચાર છે લોકસભાની ચૂંટણી બાદ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાનું નક્કી કર્યું હતું વધુમાં જણાવી દઈએ તો ધોરણ 10 અને 12 નું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાનું હતું પરંતુ હવે વિગતો સામે આવે છે કે ત્રણ તબક્કામાં ધોરણ 12 માં નું પરિણામ જાહેર કરવામાં આવશે સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સ અને અન્ય પરિણામ ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણનું પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો અંત આવશે આજના આર્ટીકલ માં મેં તમને ધોરણ 12 સાયન્સના પરિણામને લઈને તમામ વિગતો આપીશું. 

ધોરણ 12 સાયન્સ પરિણામને લઈને વધુ વિગતો : Gujarat HSC Science Result 2024

ગુજરાત બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરવાનું હતું પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે પરિણામ હવે ચૂંટણી બાદ જ જાહેર થઈ શકે છે સૂત્રોનું માનીએ તો પરિણામ હવે ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રોએ અપડેટ રહેવું પડશે કારણ કે ચૂંટણી બાદ હવે ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે સંભવિત તારીખની વિગતો પણ નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચજો આ સિવાય ધોરણ 12 સાયન્સનું પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે

ધોરણ 12 પરિણામ 2024 સંભવિત તારીખ : Gujarat HSC Science Result 2024

  • બોર્ડ (GSEB) દ્વારા હજી સુધી ધોરણ 12 સાયન્સ પરિણામ ને લઈને કોઈ પણ પ્રકારની સેટિંગ માહિતી નથી આપી 
  • પરંતુ સૂત્રોનું માનવું છે કે ચૂંટણી બાદ ત્રીજા અઠવાડિયા દરમિયાન ધોરણ 12 નું પરિણામ આવી શકે છે થોડા દિવસો પહેલા જ વિગતો સામે આવી હતી કે ધોરણ 12 માનુ પરિણામ ત્રણ તબક્કામાં જાહેર કરવામાં આવશે
  • હવે ક્યારે જાહેર કરવામાં આવશે તેની વિગતો બોર્ડ દ્વારા હજુ સુધી સામે નથી આવી પરંતુ ચૂંટણી બાદ બે ત્રણ દિવસમાં બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત થઈ શકે તેવી શક્યતાઓ છે 
  • સંભવિત તારીખ ની વાત કરીએ તો 15 મે 2024 ને આસપાસ ધોરણ 12 માં સાયન્સનું પરિણામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે 

આ રીતે ચેક કરી શકશો ધોરણ 12 માં સાયન્સનું પરિણામ : Gujarat HSC Science Result 2024

  • ધોરણ બારમાનું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પરંતુ તે પહેલા એક મહત્વની વાત સમજાવી દઈએ કે બોર્ડ દ્વારા ગમે ત્યારે પરિણામની તારીખો જાહેર થઈ શકે છે 
  • પરિણામ ની તારીખ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જઈને પરિણામ ચેક કરી શકે છે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર તમને બારમાં સાયન્સનું પરિણામ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ બોક્સમાં તમારો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરવાનો રહેશે 
  • ત્યારબાદ ગો બટન અથવા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારી સામે તમારું પરિણામ જોવા મળશે 
  • જેને તમે ડાઉનલોડ અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકશો અને ઓરીજનલ કોપી તમારી શૈક્ષણિક સંસ્થા માંથી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે

આપ સૌને જણાવી દઈએ મે મહિનામાં ધોરણ બારમાનું પરિણામ જાહેર કરવાની બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હવે ટૂંક સમયમાં જ આવતા અઠવાડિયા દરમિયાન બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી અપડેટ આપી શકે છે

Leave a comment