MYSY Scholarship 2024 : તમામ વિદ્યાર્થીઓને મળશે 10,000 થી લઈને બે લાખ સુધીની શિષ્યવૃત્તિ, જાણો વધુ માહિતી

MYSY Scholarship 2024: ગુજરાત સરકાર દ્વારા MYSY શિષ્યવૃત્તિ 2024 યોજના દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે નાણાકીય સહાયતા આપવામાં આવે છે જેમાં 10,000 થી લઈને બે લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ તેઓ પોતાની શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવા માટે ખર્ચ માટે કરી શકતા હોય છે ગુજરાતમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમની હાલત કફોડી છે તેમજ આર્થિક રૂપથી નબળા પરિવારના બાળકોને શિષ્યવૃત્તિના માધ્યમથી શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ ધપાવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે 

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ MYSY Scholarship 2024નો મુખ્ય હેતુ

  1. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ કરીને સરકાર દ્વારા આ યોજના આર્થિક રૂપથી પછાત વર્ગના લોકો તેમજ વંચિત શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધતા બાળકોને નાણાકીય સહાયતા આપવા માટે સરકાર દ્વારા લગભગ 100 કરોડ રૂપિયાની ફંડિંગ બહાર પાડવામાં આવ્યું છે 
  2. આ ફંડિંગના માધ્યમથી પુસ્તક ખર્ચ અને હોસ્ટેલ અનુદાન સહિત આ યોજના દ્વારા લાભ આપવામાં આવે છે જે પણ ઉમેદવાર વિદ્યાર્થી આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે તેઓ સરળતાથી આ યોજનાનો લાભ ઉઠાવીને શિષ્યવૃત્તિ મેળવી શકે છે વધુ વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચજો

સરકાર દ્વારા આપવામાં આવતી આ શિષ્યવૃતિ મેળવવા માટે પાત્રતા : MYSY Scholarship 2024

  • યોજના દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતાની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ લાયક બનવા માટે ઓછામાં ઓછા 80% ગુણ સાથે ગુજરાત માન્ય બોર્ડમાંથી ધોરણ 10 માની પરીક્ષા પાસ કરવી હોવી જોઈએ
  • આ સિવાય ડીગ્રી પ્રોગ્રામ માટે પણ શિષ્યવૃત્તિ મેળવી શકો છો જેમ કે ધોરણ 12 માં પણ 80% જેટલા માર્ક મેળવ્યા હોવા જોઈએ 
  • આ સિવાય આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ. કુટુંબિક આવક પ્રતિવર્ધ 6 લાખથી વધુ ન હોવી જોઈએ. 
  • ડિપ્લોમા ટુ ડીગ્રી ની ટ્રાન્ઝેક્શન શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓએ ગુજરાતની માન્ય યુનિવર્સિટીમાંથી અથવા ડિપ્લોમા પરીક્ષામાં ઓછામાં ઓછા 65% માર્કસ મેળવ્યા હોવા જોઈએ

શિષ્યવૃત્તિ મેળવવા માટે આ રીતે ઓનલાઇન કરવા  રજીસ્ટ્રેશન । MYSY Scholarship 2024

  • શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમામ વિદ્યાર્થીઓ મિત્રોએ ઓફિસિયલ વેબસાઈટ https://mysy.guj.nic.in/  પર જવાનું રહેશે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર તમને સૌથી પહેલા રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કર્યા બાદ નેવિગેશન મેન બાર પર તમને રજીસ્ટ્રેશનનું વિકલ્પ જોવા મળશે 
  • ત્યારબાદ તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે રજીસ્ટ્રેશન મેનુ માંથી ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલી જશે 
  • જેમાં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને આ સિવાય શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ જેમકે માર્કશીટ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ આધાર પુરાવાના પ્રમાણપત્ર પુરાવા તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ બટન પર ક્લિક કરવાનું રહેશે

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે સૌથી પહેલા ઓફિસર વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો તો ત્યારબાદ અરજી ફોર્મ રજીસ્ટ્રેશન ફોર્મ માં આપેલી તમામ વિગતો દાખલ કરીને સબમીટન પર ક્લિક કર્યા બાદ સંપૂર્ણ રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને પૂર્ણ કરી શકો છો.

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દે વધુ માહિતી માટે તમે તમારી કોલેજમાં સ્કૂલનો પણ સંપર્ક કરી શકો છો આ યોજના અંગે તેમ સ્કૂલ અથવા કોલેજોના પ્રિન્સિપાલ અથવા પ્રોફેસરની મદદ દ્વારા તમે વધુ માહિતી મેળવી શકો છો. શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે તમે તમારા સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસરની સલાહ લઈ શકો છો જે તમને આ અંગે વધુ મદદ કરશે ઓનલાઇન અરજી પ્રક્રિયાને પણ તમે પૂર્ણ કરી શકો છો

Leave a comment