Gujarat Sant Surdas Sahay Yojana 2024:ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક યોજના છે જેમાં દિવ્યાંગ લોકોને એક મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવશે જેનું નામ સંત સૂરદાસ યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે
Gujarat Sant Surdas Sahay Yojana 2024
યોજનાનું નામ | સંત સુરદાસ સહાય યોજના 2024 |
યોજના | Sant Surdaas Gujarat Sahay Yojana |
લોન્ચ | ગુજરાત સરકાર |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો |
દિવ્યાંગ તેની ટકાવારી | 80% કે તેનાથી વધુ |
મળવાપાત્ર લાભ | દિવ્યાંગ લોકોને દર મહીને 1000/- આર્થિક સહાય મળવાપાત્ર થશે. |
ઓફિસિયલ | https://esamajkalyan.gujarat.gov.in/ |
સંત સૂરદાસ યોજના 2024 ઉદેશ્ય Gujarat Sant Surdas Sahay Yojana 2024
સંત સૂરદાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતના દિવ્યાંગ લોકોને આર્થિક સહાય પૂરી પાડવી અને તેમના જીવન ધોરણ દિવ્યાંગ લોકોને સમાજમાં બધી સમાન તકો મળી રહે તે માટે આ યોજના છે દિવ્યાંગોને સશક્ત બનાવવા અને તેમના હાથ પર ઊભા કરવા માટે સરકાર દ્વારા 1000 રૂપિયા આપવામાં આવે છે તે દિવ્યાંગો તેમનું જીવન સારી રીતે ઉજાળી શકે
સંત સુરદાસ 2024 માટે પાત્રતા જાણો Gujarat Sant Surdas Sahay Yojana 2024
સુરદાસ યોજના 2024 દ્વારા ગુજરાત સરકાર રાજ્યના તમામ દિવ્યાંગોને 1000 રૂપિયા સહાય પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે પાત્ર જાણવી જોઈએ
અરજદાર અરજી કરે છે તે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ ત્યાર બાદ વ્યક્તિ અરજી કરે છે તેને ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક દિવ્યાંગ હોવું જોઈએ કે દિવ્યાંગ છે તેનો પ્રમાણપત્ર સરકારી હોસ્પિટલ દ્વારા ઘટાડો જોઈએ યોજના કોઈ ગરીબી રેખા ની શરત ધરાવતી નથી જાહેર કરવામાં આવેલ નથી કોઈ પણ ઉંમરના દિવ્યાંગ આ યોજનાનો લાભ મેળવી શકે છે
સંત સુરદાસ 2024 સુધારેલ યોજનાના મુખ્ય ફાયદા: Gujarat Sant Surdas Sahay Yojana 2024
વધુ સમાવેશક: ગરીબી રેખાની શરત હટાવી દેવામાં આવી છે, આવક સ્તરને ધ્યાનમાં લીધા વિના તમામ દિવ્યાંગજનો યોજના માટે લાયક છે.
વધુ વ્યાપક: 0 થી 17 વર્ષની વયમર્યાદા હટાવી દેવામાં આવી છે, જેનો અર્થ છે કે કોઈપણ ઉંમરના દિવ્યાંગજનો હવે યોજનાનો લાભ લઈ શકે છે.
સીધી ટ્રાન્સફર: દર મહિને ₹1000 લાભાર્થીના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે, જે ખાતરી કરે છે કે નાણાં સમયસર રીતે પહોંચે છે.
સંત સુરદાસ યોજના અરજી કેવી રીતે કરવી Gujarat Sant Surdas Sahay Yojana 2024
જો તમે ગુજરાતમાં રહેતા દિવ્યાંગજન છો, તો તમે સંત સુરદાસ યોજના માટે ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો. યોજના સંબંધિત વધુ માહિતી માટે, તમે ગુજરાત સમાજ સુરક્ષા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા નજીકના જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકો છો.